25/09/2019
શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના એન. એસ.એસ યુનિટ દ્વારા કોલેજ ના તમામ વિદ્યાર્થીઓને વૃક્ષો વિતરણ કરવામાં આવ્યાં.. કોલેજ ના આચાર્ય . ડો વી. ડી. પટેલ...પ્રો.ઓ શૈલેષભાઈ રાઠોડ અને પ્રો.ઓ. ભરતસિંહ રાઠોડ ના નેતૃત્વ હેઠળ વધુ વૃક્ષો વાવો.. વધુ વરસાદ લાવો... અને. .. વૃક્ષ માં વાસુદેવ ના સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી.