Taluka Panchayat, Dhansura

Taluka Panchayat, Dhansura Taluka Panchayat Dhansura Dist.Aravalli-383310-GJ
Official Facebook Account of Tdo Dhansura

પી.એમ.કિસાન યોજનાના લાભર્થીઓનું વાર્ષીક BIO METRIC AUTHENTICATION દ્વારા વાર્ષીક "E-KYC" પૂર્ણ કરવા બાબત.
27/08/2026

પી.એમ.કિસાન યોજનાના લાભર્થીઓનું વાર્ષીક BIO METRIC AUTHENTICATION દ્વારા વાર્ષીક "E-KYC" પૂર્ણ કરવા બાબત.

*Sevasetu 2.0*નાગરિકોને સ્થળ ઉપર અગત્યની સેવા ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રહે અને ચોક્કસ પ્રકારની જનહિતકારી યોજનાઓમાં સરકાર સુ...
27/08/2026

*Sevasetu 2.0*

નાગરિકોને સ્થળ ઉપર અગત્યની સેવા ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રહે અને ચોક્કસ પ્રકારની જનહિતકારી યોજનાઓમાં સરકાર સુધી નાગરિક અભિગમ અપનાવી સરકારશ્રીની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાનાર છે.

15 મી ઓગસ્ટ 80 મા સ્વાતંત્ર્ય પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ.
15/08/2026

15 મી ઓગસ્ટ 80 મા સ્વાતંત્ર્ય પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ.

જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
12/08/2026

જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ

02/08/2026

પારદર્શી પરીક્ષા

02/08/2026

ધનસુરામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ:

જર્જરિત મકાનો અને નદી નાળા અંગે સૂચના, આપત્તિજનક સ્થિતિ માટેના હેલ્પલાઇન નંબર જાહેર.

તાલુકા કંટ્રોલ રૂમ ધનસુરા (2774 -223932/223933)
તાલુકા પંચાયત પ્રમુખ ( 9408530360)
ધનસુરા મામલતદારશ્રી(7567005985)
ધનસુરા તાલુકા વિકાસ અધિકારી ( 9427420909)

02/08/2026
સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં થયેલ ફેરફાર વિશેની માહિતી.
11/07/2026

સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં થયેલ ફેરફાર વિશેની માહિતી.

Address

Dhansura
383310

Opening Hours

Monday 10:15am - 6:10pm
Tuesday 10:15am - 6:10pm
Wednesday 10:15am - 6:10pm
Thursday 10:15am - 6:10pm
Friday 10:15am - 6:10pm
Saturday 10:15am - 6:10pm

Telephone

+912774223953

Alerts

Be the first to know and let us send you an email when Taluka Panchayat, Dhansura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Taluka Panchayat, Dhansura:

Shortcuts

Share