આપણું દેવગઢ બારીઆ

આપણું દેવગઢ બારીઆ રજવાડા નું બારીઆ સ્ટેટ 😎 , પંચમહાલ નું પેરિસ 🌟 અને નગરજનો ના ઉલ્લાસ 😃 થી ભરેલું નગર એટલે આપણું દેવગઢ બારીઆ....💯
.. I ❣️ Devgadh Baria ...

આપણા દેવગઢ બારીઆ ના મોટીઝરી ગામની પ્રા.શાળાનું ગૌરવ...💥
01/05/2026

આપણા દેવગઢ બારીઆ ના મોટીઝરી ગામની પ્રા.શાળાનું ગૌરવ...💥

આપણા દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકા ના લોકલાડીલા નેતા વડીલો સાથે વડીલ, યુવાઓ સાથે યુવા અને ભૂલકાઓ સાથે ભૂલકા બની રહેનાર ગ...
19/04/2026

આપણા દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકા ના લોકલાડીલા નેતા વડીલો સાથે વડીલ, યુવાઓ સાથે યુવા અને ભૂલકાઓ સાથે ભૂલકા બની રહેનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય, મહારાજા અને ૧૩૪ દેવગઢબારીયા વિધાનસભા ના યુવાનો ના દિલ ની ધડકન અને લોકપ્રિય પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબા સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ...

દાહોદ જિલ્લા પોલીસ, દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન તેમજ ભારતીય માનવાધિકાર પરિષદ દાહોદ જિલ્લા (ગુજ) ના સંયુક્ત સહયોગથી દેવગઢ બ...
14/04/2026

દાહોદ જિલ્લા પોલીસ, દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન તેમજ ભારતીય માનવાધિકાર પરિષદ દાહોદ જિલ્લા (ગુજ) ના સંયુક્ત સહયોગથી દેવગઢ બારીયા નગરમાં જનહિતને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોએ પીવાના શુદ્ધ પાણીની પરબ મુકવામાં આવી છે.

નગરના મુખ્ય સ્થળો જેવા કે પોલીસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, સમડી સર્કલ, ટાવર વિસ્તાર તથા સર્કલ બજાર ખાતે આ પાણીની પરબની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી આસપાસના ગામડાઓમાંથી આવતા તેમજ નગરમાં અવરજવર કરતા નાગરિકોને ઉનાળાની ગરમીમાં તરસ બુઝાવવા સરળતા રહે.

પોલીસ સ્ટેશન પાસે આવેલી પાણીની પરબનું ઉદ્ઘાટન દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી કે. કે. રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા ભારતીય માનવાધિકાર પરિષદના જિલ્લા પ્રમુખ મઝહરઅલી મકરાણી સહીત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

આ પહેલને સ્થાનિક નાગરિકો દ્વારા ખુબ સરાહના મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવી સેવાકીય પ્રવૃત્તિ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

આપણા દેવગઢ બારીઆ તાલુકામાં બનેલ પ્રેમ લગ્નના કરુણ અંજામ પ્રકરણમાં કૂવાની ઘટનામાં હત્યારા પતિ અને મદદગારી કરનાર સાસુની ધર...
15/03/2026

આપણા દેવગઢ બારીઆ તાલુકામાં બનેલ પ્રેમ લગ્નના કરુણ અંજામ પ્રકરણમાં કૂવાની ઘટનામાં હત્યારા પતિ અને મદદગારી કરનાર સાસુની ધરપકડ..

આપણા દેવગઢ બારીઆ ખાતે બનેલ કરુણ બનાવ માનસરોવર તળાવમાં ઓચિંતી કાર ખાબકતાં રાજકોટના યુવક નું મોત.
10/03/2026

આપણા દેવગઢ બારીઆ ખાતે બનેલ કરુણ બનાવ માનસરોવર તળાવમાં ઓચિંતી કાર ખાબકતાં રાજકોટના યુવક નું મોત.

🌈 Panchmahal ki Sabse Badi Holi Party is Back! 🎉Iss Dhuleti milte hain Rang, Music aur Unlimited Masti ke saath 💦🔥🎧 Live...
26/02/2026

🌈 Panchmahal ki Sabse Badi Holi Party is Back! 🎉

Iss Dhuleti milte hain Rang, Music aur Unlimited Masti ke saath 💦🔥

🎧 Live DJ
💦 Rain Dance
🍽 Unlimited Lunch & Hitea
🏊 Pool Party (without Colour )
🌈 Organic Colours

📅 4 March | 10 AM – 6 PM
📍 Vatika Green Resort
🎟 ₹999/- + GST

⚡ Limited Couple & Family Passes Only
📞 Book Now – Link https://wa.me/message/KLBR5OIIMCSFF1 ☎️ 9142343434 , 9142353535

raindance

દેવગઢ બારીઆ નજીક પાનમ નદી ઉપરનો પુલ ભારે વાહનો માટે જોખમી....
25/02/2026

દેવગઢ બારીઆ નજીક પાનમ નદી ઉપરનો પુલ ભારે વાહનો માટે જોખમી....

જોબ ઓફર....જોબ ઓફર....જોબ ઓફરવહેલા તે પહેલા ના ધોરણેજોબ :- ડેટા એન્ટ્રી ઓપરેટરલાયકાત :- ટેલી ( માન્યતા કરેલ કોર્સ સાથે )...
22/02/2026

જોબ ઓફર....જોબ ઓફર....જોબ ઓફર

વહેલા તે પહેલા ના ધોરણે

જોબ :- ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત :- ટેલી ( માન્યતા કરેલ કોર્સ સાથે )

જોબ ટાઇમ :- ફુલ ટાઇમ જોબ

નીચે આપેલ નંબર પર આજે જ તમારા Resume મોકલો.

9904966781 - Sakrut Baria

GVK 108 વોક ઇન્ટરવ્યુ....તારીખ :- ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬સ્થળ :- ૧૦૮ ઓફિસ,શ્રી જે.એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ        ...
20/02/2026

GVK 108 વોક ઇન્ટરવ્યુ....

તારીખ :- ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬
સ્થળ :- ૧૦૮ ઓફિસ,શ્રી જે.એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ

" માતૃ પિતૃ વંદના"मातृ देवो भव: ।पितृ देवो भव:।  દેશની ભાવિ પેઢી ગણાતું દેશનું યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્...
16/02/2026

" માતૃ પિતૃ વંદના"

मातृ देवो भव: ।
पितृ देवो भव:।

દેશની ભાવિ પેઢી ગણાતું દેશનું યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યું છે ત્યારે બાલ્યાવસ્થાથી જ બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણનું કૌશલ્ય વિકસે તેવા હેતુથી આજે 14 ફેબ્રુઆરી 2026 ને શનિવારના રોજ શાળાના ટ્રસ્ટી શ્રી ગજવિજયસિંઘ (બાબા સર) ના માર્ગદર્શન હેઠળ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, બાળકોના માતા-પિતાને શાળામાં બોલાવી વાલીશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, વાલીશ્રીઓનું કુમકુમ,તિલક,ચોખા અને ફુલહારથી સ્વાગત કરી ગોરમહારાજ દ્વારા શાસ્ત્રોક વિધિ થી બાળકો પાસે માતા-પિતાની પૂજાવિધિ કરવામાં આવી અને આ પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આ. શિક્ષક પરમાર રાજીવ સર દ્વારા માતા-પિતાના ચરણોમાં જ 68 તિર્થ રહેલા છે એમ સમજાવી માતા-પિતાનો મહિમા અને મમતાનો સાગર, ખુશીઓનો ભંડાર, નિસ્વાર્થ પ્રેમ, કરુણાની મૂર્તિ એવી મા શિસ્ત, સૌરક્ષણ અને માર્ગદર્શન આપનાર એવા પિતાનો ભૂલથી ક્યારેય પણ તિરસ્કાર ન કરવો જોઈએ તેમજ ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓની એક કુટેવને ત્યજવાનો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો.આમ 14 ફેબ્રુઆરીના દિવસે લોકો પોતાના પ્રેમને શોધતા હોય છે ત્યારે નિઃસ્વાર્થ પ્રેમની મૂર્તિ એવા માતા-પિતા જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શાળા પરિસરમાં જોવા મળ્યું હતું અને ઋષિ પરંપરા મુજબ આ પાવન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

✍️ 𝑰𝒓𝒂 𝑺𝒄𝒉𝒐𝒐𝒍 #𝑫𝒆𝒗𝒈𝒂𝒅𝒉𝒃𝒂𝒓𝒊𝒂 #𝑫𝒂𝒉𝒐𝒅

Address

Devgadh Bariya
389380

Alerts

Be the first to know and let us send you an email when આપણું દેવગઢ બારીઆ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to આપણું દેવગઢ બારીઆ:

Share