PM Svanidhi Devgadh Baria

PM Svanidhi Devgadh Baria શહેરી ફેરિયા યોજનાઓ

આજ તા.19-09-2025 શુક્રવારના રોજ દેવગઢ બારીઆ શહેરી આજીવિકા કેન્દ્ર ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મેશભાઈ કલાલ અને ચીફ ઓફિસસ...
19/09/2025

આજ તા.19-09-2025 શુક્રવારના રોજ દેવગઢ બારીઆ શહેરી આજીવિકા કેન્દ્ર ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મેશભાઈ કલાલ અને ચીફ ઓફિસસર વૈશાલીબેન નિનામાના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ અન્વયે PM SVANidhi યોજના અંતર્ગત "લોક કલ્યાણ મેળા"નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ બેંક મેનેજરોની ઉપસ્થિતમાં નગરપાલિકા માંથી આવેલ નાનો મોટો ધંધો રોજગાર કરતા શહેરી ફેરીયાઓએને PM SVANidhi સહીત બીજી યોજનાઓ વિષે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.


. Gulm Gandhinagar

19/04/2023

Address

Devgadh Baria
Devgadh Bariya
389380

Website

Alerts

Be the first to know and let us send you an email when PM Svanidhi Devgadh Baria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PM Svanidhi Devgadh Baria:

Share