Our Desar

Our Desar vocal for local

22/11/2025
14/11/2025

#ખેડૂત #સાવલી #ડેસર

14/11/2025

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે ગુજરાતમાં એલર્ટ   |   |   |   |   |   |
11/11/2025

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે ગુજરાતમાં એલર્ટ

| | | | | |

ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકવાદીઓની તસ્વીર જાહેર કરી.
10/11/2025

ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકવાદીઓની તસ્વીર જાહેર કરી.

ડેસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે તમાકુ, દિવેલા, તુવેર, કપાસ, ડાંગર અને સોયાબીન જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું. ખેડ...
10/11/2025

ડેસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે તમાકુ, દિવેલા, તુવેર, કપાસ, ડાંગર અને સોયાબીન જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતો ખેતરમાં જઈને પોતાનો મહામૂલો પાક નષ્ટ થતાં રડી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયનું મહાપેકેજ કહી શકાય તેટલી રકમ ફાળવી છે. પરંતુ તેમાં તમાકુના પાકનો સમાવેશ ન કરાતા ડેસર તાલુકાના પાંડુ મેવાસ, સાઢાસાલ, લીંબડી, અંદરખીયા, ઘેલાપુરી, વાવ, સહિતના ગામોના ખેડૂતો સરકારના આ નિર્ણયથી નારાજ થયા છે. ખૂબ જ રોષે ભરાયા છે.

08/11/2025

દરેક મતદારો નીચે આપેલી વિગત વાંચીને સમજી લે કે પોતે કઈ કેટેગરી માં આવે છે એ નક્કી કરીને એ મુજબ પુરાવા તૈયાર રાખે.
BLO જ્યારે ઘરે આવે ત્યારે સરળતાથી કામગીરી થઈ શકે.

મતદાર જોગ અગત્યનું...🙏
06/11/2025

મતદાર જોગ અગત્યનું...🙏

Address

Savli

Telephone

+17878798788

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Desar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Our Desar:

Share

Category