30/03/2026
આજ રોજ દહેગામ તાલુકાના ખાનપુર, જાલિયાના મઠ અને વર્ધાના મુવાડા ગામે ડીડીઓ સાહેબ શ્રી,નિયામક સાહેબ શ્રી,ટીડીઓ સાહેબશ્રી વિઝિટ લેવામાં આવી. જેમાં તાલુકા ટીમ સાથે ઉપસ્થિતિ રહી હતી અને સ્વ સહાય જૂથ ની બહેનોને જૂથ વિશે ચર્ચા કરી તેમજ વધુ માં વધુ આર્થિક પ્રવૃત્તિ કરે એ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમજૂતી આપવામાં આવી.
NRLM Gandhinagar