Rasikji Thakor BJP

Rasikji Thakor BJP મહામંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ
પુર્વ સરપંચ શ્રી સાવિયાણા

બનાસ ની ધરતી ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત છે આવો આપણે સૌ વિકસિત ભારતને સમર્થન ક...
17/04/2026

બનાસ ની ધરતી ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત છે આવો આપણે સૌ વિકસિત ભારતને સમર્થન કરવા ભાજપ તરફી મતદાન કરી અને કરાવીને ભાજપા ના ઉમેદવારોને વિજય બનાવીએ ભારત માતાકી જય જય ગરવી ગુજરાત

16/04/2026
વિકસિત ભારત ના સહ ભાગી બનવા ભાજપ ના ઉમેદવારો ને આશીર્વાદ આપી વિજય બનાવવા સૌ સગા સંબંધીઓ મિત્રોને સાથ સહકાર આપવા અપાવવા વ...
15/04/2026

વિકસિત ભારત ના સહ ભાગી બનવા ભાજપ ના ઉમેદવારો ને આશીર્વાદ આપી વિજય બનાવવા સૌ સગા સંબંધીઓ મિત્રોને સાથ સહકાર આપવા અપાવવા વિનંતી કરુ છું
ભારત માતાકી જય જય જય ગરવી ગુજરાત જય જય શ્રી રામ

12/04/2026

સ્વમાન સાથે સમાધાન નહીં
ગુજરાતમાં કોંગ્રેસને સ્થાન નહીં

અફસોસ નહીં, માફી જોઈએ.

#માફી_માંગે_કોંગ્રેસ

05/04/2026
03/04/2026

શ્રી સાવિયાણા ગામે જોગમાયા માતાજીનો ચૈત્ર ભવાઈ પ્રસંગ મો તન મન ધનથી સાથ સહકાર આપી અપાવી ભવ્ય રીતે ઉજવણી કરાવવા બદલ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ જય જોગમાયા

આવો સાહેબ ગુજરાતની ધરતી ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અમે તમારી આગતા સાગતા માટે થનગની રહ્યા છીએ આપના આગમનથી અમારા જેવા અને...
31/03/2026

આવો સાહેબ ગુજરાતની ધરતી ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અમે તમારી આગતા સાગતા માટે થનગની રહ્યા છીએ આપના આગમનથી અમારા જેવા અનેક કાર્યકર્તાઓ મો જુસ્સો અને ઉર્જા મો વધારો થશે ભારત માતાકી જય જય ગરવી ગુજરાત જય સદારામ બાપા જય દ્વારકાધીશ જય જોગમાયા સૌનું કલ્યાણ કરજો

28/03/2026
વિશ્વમાં આજે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેના કારણે કેટલાય દેશોમાં દેશની પરિસ્થિતિઓ ખૂબ જ ભયંકર ખરાબ છે એવા સમયમાં ભારત...
27/03/2026

વિશ્વમાં આજે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેના કારણે કેટલાય દેશોમાં દેશની પરિસ્થિતિઓ ખૂબ જ ભયંકર ખરાબ છે એવા સમયમાં ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રજાના સુખે સુખી એવા મંત્રને સાકાર કરવા માટે આજે ઐતિહાસિક નિર્ણય લઇ આખા વિશ્વને સંદેશો આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આ ભારતની તાકાત છે એ સાબિત કરી બતાવ્યું છે ભગવાન માતાજીના સદાય આપના ઉપર આશીર્વાદ રહે વિશ્વના કલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છો આવા કામો માટે ભગવાન માતાજી ખુબ આપને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ભારત માતાકી જય

Address

Village-Saviyana, Dist-Banaskantha
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Rasikji Thakor BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share