BJP DEESA

BJP DEESA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP DEESA, Political organisation, Deesa BanasKantha Gujarat, Deesa.
(15)

પરિસ્થિતિ ગમે તે હોય, સદીઓ થી ગુજરાતીઓ નું ખમીર અને ધગશ અડીખમ રહ્યા છે અને માટે જ આપણે ગુજરાતીઓ ભારતમાં જ નહીં પણ વિશ્વભર માં સદા વિકસતી અને સદા અગ્રસર પ્રજા તરીકે ખ્યાતિ પામ્યા છે

અડીખમ ગુજરાત' અભિયાન એ સલામ છે ગુજરાતીઓના વલણ ને !

એ ઉજવણી છે ગુજરાતની પ્રજાના અજેય આત્મગૌરવ ની !

એ સ્મરણ છે એ સંક્રમણ નું, જ્યારે આકાંક્ષાઓ મહત્વાકાંક્ષા માં પરિણમે, જ્યારે સિદ્ધિઓ સમૃદ્ધિ માં રૂપાંતરિત થાય, અને

પ્રતિબદ્ધતા પરિણામ બની જાય !

એ ઝાંખી છે સંભાવનાઓની જ્યારે ગુજરાત અને તેનું સક્ષમ નેતૃત્વ સાથે મળીને કટિબદ્ધ થાય ગુજરાતના અવિરત વિકાસ માટે !

એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ છે જે ન માત્ર ગુજરાત ના વિકાસ પૂરતું સીમિત છે, પરંતુ જે ગુજરાતની ખુમારી અને અસ્મિતાને નવા શિખરો સર કરાવવા નિર્મિત અને સમર્પિત છે !

Address

Deesa BanasKantha Gujarat
Deesa
385535

Alerts

Be the first to know and let us send you an email when BJP DEESA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share