Panchabhai Mali

Panchabhai Mali Ex.Chief Officer
Government of Gujarat
ગુર્જર ભારતીય

કવિ જિમની કલમે...✍️....અને 1992માં દિયોદર તાલુકાના સરદારપુરાના 27 વર્ષના માળી યુવાને કારસેવા કરી હતી !          બોસે રજા...
23/01/2024

કવિ જિમની કલમે...✍️....અને 1992માં દિયોદર તાલુકાના સરદારપુરાના 27 વર્ષના માળી યુવાને કારસેવા કરી હતી !
બોસે રજા મંજૂર કરવાની ના પાડી હોવા છતાં નોકરીની પરવા કર્યા વગર ગાંધીનગર માહિતી ખાતાના સીનિયર ક્લાર્ક અને ત્યારબાદ ચીફ ઑફિસર તરીકે નિવૃત થયેલા સરદારપુરાના અસરકારક "સરદાર" એવા પાંચાભાઈ વાલાભાઈ માળીએ પણ બાબરી ધ્વંસ અર્થાત રામ મંદિર માટે યથાશક્તિ કારસેવા કરી હતી. તેમના કપાળમાં અન્ય કારસેવકનું ત્રિકમ વાગ્યું હતું અને યાદગીરી સ્વરૂપે તેઓ ત્યાંથી એક લોખંડનો ખીલો લેતા આવ્યા હતા ! હવે બાબરી મસ્જિદ નથી એટલે એ બહાને એ મુદ્દા પર રાજનીતિ નહિ થાય અને હકીકત હોય તે સૌકોઈએ સ્વેચ્છાએ સ્વીકારી લેવી જોઈએ એમ સાહેબનું માનવું છે !
નોંધ : બોસ મુસ્લિમ હોવા છતાં પણ કટ્ટર ન હતા તેથી પહેલાં રજા મંજૂર કરવાની ના પાડી હતી પણ આખરે ઉદાર દિલથી રજા મંજૂર કરી દીધી હતી...
ઐતિહાસિક દિન 22/1/2024 ને મૂર્ત સ્વરૂપ આપવા માટે ઇતિહાસમાં વર્ષ ૧૯૯૨ ના ૬ ડિસેમ્બર ના રોજ બાબરી મસ્જિદ નો ઢાચો તોડવામાં જે હિન્દુ શૂરવીરો અયોધ્યા ગયાં હતાં. એમાંના એક માળી સમાજનો મર્દ પણ હતો. સરદારપુરા ના સુરવીર શ્રી પાંચાભાઈ માળી કારસેવકોએ જે અયોધ્યામાં પરાક્રમ બતાવ્યું હતું તે આખી દુનિયા નિહાળતી હતી ધન્ય છે આવા કારસેવક માળી સમાજના પનોતા પુત્રને. આખા ભારતવર્ષની અંદર સરદારપુરા ગામનું, માળી સમાજનું ગર્વ વધારવાનું કામ કર્યું એવા સનાતન ધર્મમાં આસ્થા રાખતા રામભક્ત પાંચાભાઇ વી. માળી ને ખૂબ ખૂબ અભિનંદન.
આજે ઈતિહાસના એક મહાન સંઘર્ષ નો અંત આવવાની સાથે એક નવા સંઘર્ષ ની શરુઆત પણ થઈ છે "મહાન ભારતનું નિર્માણ", "વિશ્વ ગુરુનું નિર્માણ". ભારત પોતાના રાષ્ટ્રની સમસ્યાઓનું સમાધાન કરવાની સાથે વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે.
#જયશ્રીરામ

15/06/2023

બિપોરજોય વાવાઝોડાં થી સાવધાન.
સરકારી તંત્ર આપનાં માટે 24*7 ખડેપગે છે.
રાજ્ય, જિલ્લા તથા થરાદ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને નમ્ર પૂર્વક વિનંતી સાથે સાવચેતી ભરેલ ગંભીર ચેતવણી.

11/02/2023

यह अंबाजी धाम(गुजरात) में, गिरीशिखर गब्बर पर, आने वाली 12 से 16 फरवरी तक 51 शक्तिपीठ के परिक्रमा महोत्सव का आयोजन किया गया है ! इस अनमोल अवसर का तथा 51 शक्तिपीठों की परिक्रमा करने का महा पुण्य प्राप्त करने के लिए, अंबाजी धाम अवश्य पधारे।
! जय जय अंबे !
अंबाजी, बनासकांठा, गुजरात
#गुजरात_सरकार
ंबे

 India women under 19  World Cup champion 2023First time ICC champion trophy
29/01/2023


India women under 19 World Cup champion 2023

First time ICC champion trophy

ગુજરાતની મહાન વિભૂતિઓને પદ્મસન્માન મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ વંદન.🙏🏻 #पद्म_पुरुस्कार
28/01/2023

ગુજરાતની મહાન વિભૂતિઓને પદ્મસન્માન મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ વંદન.🙏🏻
#पद्म_पुरुस्कार

"અમૃત કાળનું અમૃત ઉદ્યાન"ગુલામીનાં પ્રતિક માંથી ભારત થઈ રહ્યું છે આઝાદ #આઝાદીનો_અમૃતકાળ નવી દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ...
28/01/2023

"અમૃત કાળનું અમૃત ઉદ્યાન"
ગુલામીનાં પ્રતિક માંથી ભારત થઈ રહ્યું છે આઝાદ
#આઝાદીનો_અમૃતકાળ

નવી દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ પ્રખ્યાત મુઘલ ગાર્ડન હવે "અમૃત ઉદ્યાન" તરીકે ઓળખવામાં આવશે.

#आजादीका_अमृतकाल75
President of India Narendra Modi

13/01/2023

મકરસંક્રાંતિના પર્વમાં જનહિતને ધ્યાને રાખી ડિસા નગરપાલિકા ચિફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા પાલિકા કચેરી ખાતે પતંગ-દોરીના વ્યાપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

13/01/2023
13/01/2023

ડિસા નગરપાલિકા ચિફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા પાલિકા કચેરી ખાતે પતંગ-દોરીના વ્યાપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
તમામ પતંગ રસિયાઓને મારી નમ્ર વિનંતી કે આપડી ટૂંક સમયની મજા કોઈ નિર્દોષ જીવની જીવનભરની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખજો.
મકરસંક્રાંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

“उठो, जागो और तब तक रुको नहीं,जब तक तुम अपना लक्ष्य प्राप्त नहीं कर लेते”- स्वामी विवेकानंद ।वेदान्त के विख्यात और प्रभा...
12/01/2023

“उठो, जागो और तब तक रुको नहीं,
जब तक तुम अपना लक्ष्य प्राप्त नहीं कर लेते”
- स्वामी विवेकानंद ।

वेदान्त के विख्यात और प्रभावशाली अध्यात्मिक गुरु स्वामी विवेकानंद की जयंती पर शत शत नमन ।

आप सभी को #युवादिवस की हार्दिक शुभकामनाएं।


#स्वामीविवेकानंद

BAPS - Pramukh Academy દ્વારા BAPS સંસ્થાના UPSC - Civil service examની તૈયારી કરતા BAPSના યુવાનો-યુવતીઓ માટે પ્રશિક્ષણ ...
10/01/2023

BAPS - Pramukh Academy દ્વારા BAPS સંસ્થાના UPSC - Civil service examની તૈયારી કરતા BAPSના યુવાનો-યુવતીઓ માટે પ્રશિક્ષણ વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે. ભાઈઓ માટે અટલાદરા ખાતે રહેવા - જમવાની વ્યવસ્થા સાથે UPSC ની તૈયારી કરાવવામાં આવશે જ્યારે બહેનો માટે આ વર્ષે online live વર્ગોનું આયોજન કરવામાં આવશે.
તેમાં જોડાવા ઈચ્છતા તમામ પુરુષ-મહિલા ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા લઈ એડમિશન આપવામાં આવશે.
આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ:31/01/2023 સુધી online application સ્વીકારવામાં આવશે.
હાલમાં ફક્ત UPSC તૈયારી કરવા માટેનું જ આયોજન છે, માટે અન્ય સરકારી પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ન ભરવું.
પ્રવેશ-પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે તે માટે જેટલી બને તેટલી ઝડપથી તેજસ્વી ઉમેદવાર સુધી આ માહિતી પહોંચાડશો.
આ ઉપરાંત વિશેષ માહિતી તથા એપ્લીકેશન ફોર્મ નીચેની લીંક પર પ્રાપ્ત થશે.

*Apply Here*:
https://pramukh.academy/

સાધુ યજ્ઞપ્રિયદાસના
જય શ્રી સ્વામિનારાયણ

Address

Chitrakoot Society
Deesa
385535

Telephone

+919429213951

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchabhai Mali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Panchabhai Mali:

Share