કમલ માહેશ્વરી

કમલ માહેશ્વરી આમ આદમી પાર્ટી ડીસા

01/03/2024

ચૂંટણી આવી એટલે રેવડી ચાલુ....

20/02/2024

ચંદીગઢ માં SC નો ઐતિહાસીક ફેંસલો...
INDIA ગઠબંધન ની જીત.

20/02/2024

ગુજરાતના 10 જીલ્લાની સરકારી રાશનની દુકાનો માંથી 2.57 કરોડનું અનાજ ગાયબ. પંજાબમાં સરકાર ઘેરે ઘેરે અનાજ પહોંચાડે છે.
17/02/2024

ગુજરાતના 10 જીલ્લાની સરકારી રાશનની દુકાનો માંથી 2.57 કરોડનું અનાજ ગાયબ.
પંજાબમાં સરકાર ઘેરે ઘેરે અનાજ પહોંચાડે છે.

09/02/2024

એક વાત ની ખબર ના પડી આ 156 બેઠકો કેવી રીતે આવી...
50,000 ની જનમેદની એકઠી કરવા માટે પણ મફત ની એસ.ટી બસો...

ડીસા ઓવરબ્રિજ ની નીચે રોડ ની હાલત ખરાબ થતાં ભ્રષ્ટ ભાજપ સરકાર સામે લડાઈ ના અંતે આજે તે ખખડધજ રોડ નું  કામ ચાલુ થઈ ગયું આ...
07/02/2024

ડીસા ઓવરબ્રિજ ની નીચે રોડ ની હાલત ખરાબ થતાં ભ્રષ્ટ ભાજપ સરકાર સામે લડાઈ ના અંતે આજે તે ખખડધજ રોડ નું કામ ચાલુ થઈ ગયું આખરે મહેનત રંગ લાવી..ખૂબ ખૂબ આભાર ટીમ

Vijay Dave Adv Subhash Thakkar Mustkim Memon Kamal Kumar Maheshwari Haresh Thakkar Press Repotar Bhemabhai chaudhary

એક શિક્ષક ની વ્યથા.....
06/02/2024

એક શિક્ષક ની વ્યથા.....

24/01/2024

આજ થી દરેક સરકારી ઓફિસમાં પ્રવેશતા જ તમારૂ કામ લાંચરિશ્વત વગર થઈ શકે...
તોજ રામરાજ્ય ની શરૂઆત
બાકી જય શ્રી રામ 🙏

20/01/2024

ડીસા ને રામમય બનાવવા માં નીતિનભાઈ સોની નો યોગદાન છે...
પણ એક પણ હોડીંગ માં નીતિન ભાઈ નો ફોટો નથી...

18/01/2024

રામને રીઝવવા દેખાડા કરવા ની જરૂર નથી.એતો ભાવનો ભુખ્યો છે નિતી રીતી દયા ભાવના. રાખો મારો રામ તમારા રુદિયામાં જ રહે છે

Address

Deesa

Alerts

Be the first to know and let us send you an email when કમલ માહેશ્વરી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to કમલ માહેશ્વરી:

Share