Uday Patel-Advocate

Uday Patel-Advocate Sarpanch Bhimpore Group Gram Panchayat, Daman

नेतृत्व नहीं, जिम्मेदारी
वादे नहीं, काम
जनता के साथ, जनता के लिए

05/06/2026

🌍 World Environment Day 🌱

Let’s join hands to protect our planet and create a greener future for generations to come. Every tree planted, every plastic reduced, and every eco-friendly choice makes a difference.

“Nature doesn’t need us, but we need nature.”

Happy World Environment Day! 💚🌿





🌱🌍

04/06/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દમણ આગમનને વધાવવા ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજે બહેનો દ્વારા 48 વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

🌱



01/06/2026

ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દમણ આગમન નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજે આશરે 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

🌱 200 થી વધુ વૃક્ષોનું વાવેતર, 1000 વૃક્ષોનો સંકલ્પ.





31/05/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દમણ આગમનને લઈને ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.





30/05/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દમણ આગમનના અવસરે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને માનવતાની સેવામાં નાનકડું યોગદાન આપવાનો ગર્વ અનુભવ્યો. 🩸❤️

#રક્તદાન માનવતાનીસેવા

29/05/2026

ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે Bar Association Damanના સહયોગથી યોજાયેલી કાનૂની જાગૃતિ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ. નાગરિકોમાં કાનૂની જ્ઞાન અને જાગૃતિ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું.





07/05/2026

લોકોને વીજ ગ્રાહક હક્કો તથા સહકારી મંડળીના લાભો અંગે જાગૃત કરવામાં આવ્યા

01/05/2026

વસ્તી ગણતરી કાર્યમા સહયોગ કરવા લોકોને અપીલ



01/05/2026

No work is small. Every effort builds the future. 🚀
Happy Labour Day!





29/04/2026

No caption……





Address

Patel Faliya, Bhimpore
Daman
396210

Alerts

Be the first to know and let us send you an email when Uday Patel-Advocate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category