ABVP DAHOD

ABVP DAHOD ABVP IS FOR STUDENT.../

06/08/2026

Bleeding ears, broken bones, and water cannons! This is how the Punjab government answers students asking for basic accountability.

When exam papers leak and corruption peaks, they don't fix the system; they send the police to rupture the eardrums of the youth demanding a future.

Education is a right, not a target for lathis. Down Down Punjab Government!



((ABVP, Punjab, GenZ Protest, Students, Youth, Paper Leak)

   ના કાર્યકર્તાઓ દ્વારા શ્રી ક્રિષ્ના પ્રણામી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી જેમાં પ્રદેશ વિકાસાર્થ વિ...
03/08/2026


ના કાર્યકર્તાઓ દ્વારા શ્રી ક્રિષ્ના પ્રણામી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી જેમાં પ્રદેશ વિકાસાર્થ વિધાર્થી સંયોજક શ્રી કરણસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા.

   ના કાર્યકર્તાઓ દ્વારા શ્રી ક્રિષ્ના પ્રણામી કોલેજના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી.
28/07/2026



ના કાર્યકર્તાઓ દ્વારા શ્રી ક્રિષ્ના પ્રણામી કોલેજના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી.

રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને ABVP ના સ્થાપના દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં શ્રી ક્રિષ્ના પ્રણામી કોલેજ માં સ્ટાર્ટઅપ અન...
09/07/2026

રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને ABVP ના સ્થાપના દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં શ્રી ક્રિષ્ના પ્રણામી કોલેજ માં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ સવિસ્કાર આયામ સંયોજક જયંતભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા..

સદસ્યતા અભિયાન 2026
28/06/2026

સદસ્યતા અભિયાન 2026


🌿 ગામડાની માટીની સુગંધ, સંસ્કૃતિની ઓળખ અને કુદરતની સુંદરતા હવે દેખાશે તમારી Reel માં! 🎥✨ABVP Dahod District લઈને આવ્યું ...
05/05/2026

🌿 ગામડાની માટીની સુગંધ, સંસ્કૃતિની ઓળખ અને કુદરતની સુંદરતા હવે દેખાશે તમારી Reel માં! 🎥✨
ABVP Dahod District લઈને આવ્યું છે
🎬 REEL COMPETITION 2026
તમારી સર્જનશીલતા દ્વારા દર્શાવો —
🏡 ગ્રામ્ય જીવન
🎭 સંસ્કૃતિ અને પરંપરા
🌄 કુદરતી સૌંદર્ય
🫂 લોકજીવન અને લોકકળા
📅 6 મે થી 10 મે

⚪WhatsApp માં આ નંબર ઉપર રીલ મોકલવાની રહેશે
⚪9727981488
સૌથી શ્રેષ્ઠ Reel સાથે મેળવો ABVP Dahod તરફથી Feature! 🌟

01 Days To Go..ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્ક...
05/05/2026

01 Days To Go..

ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્કૃતિ સર્જન કર્યું છે. તેવા છેવાડાના ગામો ને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદ્ભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા ચાલો છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.



02 Days To Go..ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્ક...
04/05/2026

02 Days To Go..

ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્કૃતિ સર્જન કર્યું છે. તેવા છેવાડાના ગામો ને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદ્ભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા ચાલો છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.


*અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, દાહોદ જિલ્લા ના વિદ્યાર્થીઓ માટે કચ્છ દર્શન કરવા માટે લઈ જવામાં આવે છે**અનુભૂતિ 2026 ~ ગ્...
02/05/2026

*અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, દાહોદ જિલ્લા ના વિદ્યાર્થીઓ માટે કચ્છ દર્શન કરવા માટે લઈ જવામાં આવે છે*

*અનુભૂતિ 2026 ~ ગ્રામ્ય જીવન દર્શન*

"ગામને જાણો ગામને માણો" અનુભૂતિ 2026, 6 થી 10 મે, ચાલો વેકેશનમાં અનુભૂતિ કરીયે. જેમના પાસે દરેક બીમારીની દવા છે.

આદિકાળથી જેમને સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એવા ગામડાઓ ને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા ચાલો કચ્છ ના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ સાથે સાથે જળ સીમા અને થલ સીમાની પણ અનુભૂતિ કરીએ.

*માત્ર વિદ્યાર્થીઓ માટે છે*

*નીચે આપેલ નંબર સંપર્ક કરવું.*

9727981488

Address

Dahod
389151

Alerts

Be the first to know and let us send you an email when ABVP DAHOD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP DAHOD:

Shortcuts

Share