INC Garbada Vidhansabha

INC Garbada Vidhansabha good

10/02/2026

मोदी जी किससे भाग रहे हैं?

- किताबों से
- बहस से
- सच से

10/02/2026

जनरल नरवणे ने 2023 में ही एक tweet से बता दिया था कि उनकी किताब सबके लिए उपलब्ध है - तो फिर Penguin Publication किसके दबाव में झूठ बोल रहा है?

मोदी सरकार डरी हुई है और इसीलिए मुझे संसद में सच बोलने से रोक रही है।

10/02/2026

वर्षों से जनता सहती रही,
झूठे वादे, महंगाई और अन्याय झेलती रही।

अब सब्र टूटा है।

जन आक्रोश यात्रा
सत्ता को चेतावनी है
बदलाव भी होगा,
न्याय भी मिलेगा।

20/01/2026
એકતા અને અખંડિતતાના પ્રતિક, આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન , લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જી ને તેમની પુણ્યતિથિ નિમ...
15/12/2025

એકતા અને અખંડિતતાના પ્રતિક, આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન , લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જી ને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટિ કોટિ નમન

આજે કવાંટ , છોટાઉદેપુર ખાતે જન આક્રોશ સભા યોજાઈ...આદિવાસી વિસ્તારના જળ,જંગલ,જમીન, રોજગાર,શિક્ષણ,આરોગ્યના પ્રશ્નો મુદ્દે ...
09/12/2025

આજે કવાંટ , છોટાઉદેપુર ખાતે જન આક્રોશ સભા યોજાઈ...

આદિવાસી વિસ્તારના જળ,જંગલ,જમીન, રોજગાર,શિક્ષણ,આરોગ્યના પ્રશ્નો મુદ્દે ભાજપ સરકાર બહેરી બની ગઈ છે. અસંખ્ય વખત સરકારમાં રજુઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા આજે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈ-બહેનોએ કોંગ્રેસ પરિવાર સાથે સામુહિક નિર્ધાર કર્યો છે કે આવનારા દિવસોમાં પોતાના હક અને અધિકારો માટે અંબાજીથી ઉમરગામ સુધી વસેલો પ્રત્યેક આદિવાસી ગાંધીનગર સુધી કૂચ કરવા તૈયાર છે.

સરકાર તૈયાર રહે...

જય બિરસા.. જય આદિવાસી...
Gujarat Youth Congress Chandrikaben Bariya Indian National Congress - Gujarat Amit Chavda Kirit Patel Indian Youth Congress Rahul Gandhi Jignesh Mevani Gujarat Congress Smd Javnika Kanubhai

09/12/2025
૧૩૩ ગરબાડા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન સી બારીયા ને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઓલ ઇન્ડિયા આદિવાસી કોં...
09/12/2025

૧૩૩ ગરબાડા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન સી બારીયા ને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ કમિટી ના નેશનલ કોર્ડિનેટર બનવા બદલ હાર્દિક શુભકામના ઓ તેમ અભિનંદન 💐💐💐💐
Indian National Congress - Gujarat Anant Patel MLA Rahul Gandhi Gujarat Youth Congress

Address

Dahod

Telephone

+918141844784

Website

Alerts

Be the first to know and let us send you an email when INC Garbada Vidhansabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to INC Garbada Vidhansabha:

Share

Category