SBM-G Limkheda

SBM-G Limkheda S B M - G

આજ રોજ ૨જી ઓક્ટોમ્બર નિમિંતે લીમખેડા તાલુકાની મોટામાળ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઇ જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે માહ...
02/10/2024

આજ રોજ ૨જી ઓક્ટોમ્બર નિમિંતે લીમખેડા તાલુકાની મોટામાળ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઇ જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે માહિતીગાર કરવામાં આવ્યા અને શૌચાલય વિહોણા કુટુંબ ને શૌચાલય લાભ આપવાની જાહેરાત કરી અને સ્વચ્છતા માં વધારો કરવા માટે સપથ ગ્રહણ કરવામાં આવ્યા તથા ગ્રામ પંચાયત આગળ સફાઈની કામગીરી કરવામાં આવી.

24/09/2024
આજ રોજ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર દર્દીઓને "સ્વચ્છતા હી સેવા"- 2024 કાર્યક્રમ અંતર્ગ...
20/09/2024

આજ રોજ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર દર્દીઓને "સ્વચ્છતા હી સેવા"- 2024 કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા વિશે સમજાવવામાં આવિયા અને IEC વિતરણ કરવામાં આવીયુ.

આજ રોજ લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર દર્દીઓને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવિયા તેમજ IEC ...
20/09/2024

આજ રોજ લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર દર્દીઓને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવિયા તેમજ IEC વિતરણ કરવામાં આવીયુ.

આજ રોજ દાહોદ જિલ્લા ના લીમખેડા તાલુકામાં  SHS-2024  અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વરછતા અંગેની સપથ લેવડાવવામાં આ...
20/09/2024

આજ રોજ દાહોદ જિલ્લા ના લીમખેડા તાલુકામાં SHS-2024 અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વરછતા અંગેની સપથ લેવડાવવામાં આવી તેમજ CHC માં સાફસફાઈ કરવામાં આવી તેમજ IEC પત્રિકાઓ આપી સાફસફાઈ રાખવા સમજણ આપવામાં આવી.

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ ગ્રામ પંચાયત મોટી બાંદીબાર, તા.લીમખેડા,
19/09/2024

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪
ગ્રામ પંચાયત મોટી બાંદીબાર, તા.લીમખેડા,

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ગ્રામ પંચાયત દાભડા, તા.લીમખેડા
19/09/2024

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪
ગ્રામ પંચાયત દાભડા, તા.લીમખેડા

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની શરૂઆત
17/09/2024

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની શરૂઆત

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪
14/09/2024

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪

Address

Limkheda
Dahida

Website

Alerts

Be the first to know and let us send you an email when SBM-G Limkheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SBM-G Limkheda:

Share