12/06/2021
યુદ્વ તો હમણાંજ જીતી જવાય અદ્ર્યસ્ય દુશ્મન આપડી જ સેના માં છે જે દેખાતા નથી
યુદ્વ જીતવા માટે એ જે દુસ્મનછે પેલા તો એમને જ ખોળી લઈ ને પછી યુદ્ધ કરવાની મજા આવે
એ અદ્ર્યસ્ય દુશ્મન સમાજના નામે કલંકછે એને પોતાનું કે સમાજનું સારૂ થાય એ તેને નથિ ગમતું