Dabhoi Railway Police Station

Dabhoi Railway Police Station Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dabhoi Railway Police Station, Government Organization, Dabhoi railway sation, Dabhoi.

12/01/2025
મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને  માઝા/દોરીના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ રોકવા અંગે તેમજ તેનાથી થતા નુકશન અંગે ડભોઇ રેલ...
12/01/2025

મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને માઝા/દોરીના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ રોકવા અંગે તેમજ તેનાથી થતા નુકશન અંગે ડભોઇ રેલવે સ્ટેશન વિસ્તારમાં જીઆરપી પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા જાગૃતતા ફેલાવવા માટે કાર્યક્રમ કરવામાં આવેલ

29/11/2024

નિરાધાર વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમમાં સોંપતી આણંદ રેલ્વે પોલીસ (શી-ટીમ)

મહે.ઈન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા મહે.પોલીસ અધિક્ષક સા.શ્રી પ.રે.વડોદરા તથા નાયબ પોલીસ અધિ.સા. શ્રી પ.રેલ્વે વડોદરા વિભાગ, વડોદરા નાઓ દ્વારા રેલ્વે ટ્રેનોમાં તેમજ રેલ્વે હદ વિસ્તારમાં બિનવારસી ફરી રહેલ મહિલાઓ, બાળકો તથા વૃધ્ધોની સારસંભાળ રાખવા ખાસ સુચનાઓ આપવામા આવેલ.

જે અનુસંધાને આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. શ્રી જે.બી.રાઠોડ સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ગઇ તા.૩૦-૩૧/૧૦/૨૪ ના રોજ એ.એસ.આઇ.કિરીટસિંહ હરિસિંહ તથા પો.કોન્સ. રામજીભાઇ માવજીભાઇ તથા વુ.કોન્સ સોનલબેન વીરસિંગભાઇ તથા વુ.લોકરક્ષક લખમાબેન ધનાભાઇ નાઓ કલાક ૨૦/૦૦ થી ૦૧/૦૦ વાગ્યા સુધી કોમ્બીંગ નાઇટ ફરજમા આણંદ રેલ્વે સ્ટેશન ઉપર હાજર હતા તે દરમ્યાન પ્લેટફોર્મ નં ૦૪ ઉપર રેલ્વે પોલીસ ચોકી પાસે બાકડા ઉપર એક વૃધ્ધ અજાણી મહીલા ઉ.વ.૫૭ ના આશરાની ગુમસુમ અને નિરાશ હાલતમાં બેઠેલી તેઓના જોવામાં આવતા સદરી મહીલાની પુછપરછ કરતાં તે મહીલાના કોઇ સ્વજનો ન હોય તેવી હકિકત જણાવતા હોય જેથી તેઓને અત્રેના આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન લાવી સદર વૃધ્ધ મહીલાનો કબ્જો " જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ" દિકરાનું ઘર શાળા નં ૫ બી.એસ.એન.એલ ઓફિસની સામે, વલ્લભનગર મહાદેવ પાસે, નડિયાદ જી.ખેડા ખાતે વૃધ્ધાશ્રમમાં સુપ્રત કરી સરાહનીય કામગીરી કરેલ છે. તા.૩૧/૧૦/૨૦૨૪

Address

Dabhoi Railway Sation
Dabhoi
391110

Website

Alerts

Be the first to know and let us send you an email when Dabhoi Railway Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share