Bidada-Kutch, Gujrat

Bidada-Kutch, Gujrat very beauty full village, very cute people of bidada

1) बिदडा गाँवके मेरे प्रिय प्रजाजन आपको किसीभी तरह की कोई ग्राम पंचायत के
तहत कोई परेशानी हो या कोई भी समस्या हो तो यहाँ पे आप उसको साजा कर
सकते हे ताकि हम हमारे गाँव को बहेतर बना सके ओर हमारे प्रधान मंत्री के स्वपन
को साकार करने में योगदान कर सके.

आप अपनी समस्याओ के अलावा हम सुझाव भी शेर करे ताकि हम हमारे भधडा
गाँव को ओर बहेतर तरीक़े से विकाश की नई ऊँ

चाइयों तक पहोचा सके.

श्री बिदडा ग्राम पंचायत

2) BIDADA is developed by BHADHD SANGHAR in the years of
27/2/1359.

01/07/2022
આજે ૧૮ એપ્રિલના રોજ પાંચોટીયા ગામે રાષ્ટ્રભક્ત અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વડિલ શ્રી સામરાભાઈ જખુભાઈ ગઢવી જીન...
19/04/2022

આજે ૧૮ એપ્રિલના રોજ પાંચોટીયા ગામે રાષ્ટ્રભક્ત અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વડિલ શ્રી સામરાભાઈ જખુભાઈ ગઢવી જીની મુલાકાત લઈ ખંબર અંતર પુછીને સૌ કાર્યકર્તાઓ આશીર્વાદ લીધા અને માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા શાલ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું તથા સામરાબાપા એ સૌ કાર્યકર્તાઓ સાથે જુની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ સંધાર,મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી અને સામતભાઈ ગઢવી,ઉપપ્રમુખ દશરથસિંહ જાડેજા,હરીભાઈ ગઢવી,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હરેશભાઈ રંગાણી,બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેન્દ્રગિરી ગોસ્વામી,કિશાન મોરચાના પ્રમુખ ધનરાજભાઈ ગઢવી,સુરેશભાઈ જોષી,લક્ષ્મીશંકરભાઈ જોષી,શંભુદાન ગઢવી,જીતુ મહેશ્વરી,પાંચોટીયા ગામના સરપંચ શ્રી સામત કાયાભાઈ ગઢવી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતરત્ન અને સંવિધાનના રચિયતા એવા રાષ્ટ્રપુરુષ ડૉ.ભીમરાવ આબેડકર ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ
14/04/2022

ભારતરત્ન અને સંવિધાનના રચિયતા એવા રાષ્ટ્રપુરુષ ડૉ.ભીમરાવ આબેડકર ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ

આજ રોજ કચ્છ જિલ્લા પંચાયત કચેરી ભુજ મધ્યે કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી પારુલબેન કારા સાથે જિલ્લા પંચાયત સામાજીક ન્યા...
11/04/2022

આજ રોજ કચ્છ જિલ્લા પંચાયત કચેરી ભુજ મધ્યે કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી પારુલબેન કારા સાથે જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમન શ્રીકેશવજીભાઈ રોસીયા સાથે શુભેચ્છાઆ મુલાકાત કરી..

10/04/2022

તીર્થ ભુમી બીદડા ગામે શ્રી રામ જન્મઉત્સવ પ્રસંગે... ઉપસ્થિત માંડવી ભાજપ તાલુકા મંડલ પ્રમુખશ્રી સુરેશ સંધાર. તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી.. શામજીભાઈ સંધાર.. જમાદાર મૂળરાજ ગઢવી તેમજ ગ્રામજનો

તીર્થ ભુમી બીદડા ગામે શ્રી રામ જન્મઉત્સવ પ્રસંગે... ઉપસ્થિત માંડવી ભાજપ તાલુકા મંડલ પ્રમુખશ્રી સુરેશ સંધાર. તાલુકા પંચાય...
10/04/2022

તીર્થ ભુમી બીદડા ગામે શ્રી રામ જન્મઉત્સવ પ્રસંગે... ઉપસ્થિત માંડવી ભાજપ તાલુકા મંડલ પ્રમુખશ્રી સુરેશ સંધાર. તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી.. શામજીભાઈ સંધાર.. જમાદાર મૂળરાજ ગઢવી તેમજ ગ્રામજનો

Address

BIDADA
Cutch-Mandvi
370435

Website

Alerts

Be the first to know and let us send you an email when Bidada-Kutch, Gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bidada-Kutch, Gujrat:

Share

Category