જામલા પ્રાથમિક શાળા છોટાઉદેપુર

  • Home
  • India
  • Chhota Udepur
  • જામલા પ્રાથમિક શાળા છોટાઉદેપુર

જામલા પ્રાથમિક શાળા છોટાઉદેપુર ’’જામલા પ્રાથમિક શાળા પરિવાર આપનું હ?

03/05/2026

ઉનાળુ વેકેશન : જામલા પ્રાથમિક શાળા
શાળામાં શિક્ષણ વિભાગ ગાંધીનગરના આદેશ મુજબ ઉપર દર્શાવેલ તારીખ મુજબ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે, તારીખ.૦૮ જૂન ૨૦૨૬ને સોમવારથી શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે. જે તમામ વિધાર્થીઓ અને વાલીશ્રીઓને જાણ કરવામાં આવે.

03/04/2026

ધો.૮ના વિધાર્થીઓનો વિદાય સમારોહ વર્ષ.૨૦૨૫-૨૬નો
તા.૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયો, જેમાં ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી શાળા પરિવાર તથા તમામ વિધાર્થીઓની હાજરીમાં સંપન્ન થયો,
વિધાર્થીઓ અંજનાબેન અને મોન્ટુભાઈ, હરેશ સર, માલસિંગ સર, આચાર્યશ્રી શરદ સર તેમજ સરપંચશ્રીએ પ્રસંગને અનુરુપ વક્તવ્યો આપ્યા, તમામ વિદાય લેતા વિધાર્થીઓએ શાળાને અને શાળા પરિવાર દ્વારા વિધાર્થીઓને ભેટ આપવામાં આવી. કાર્યક્રમને અંતે ગામના દાનવીર બાબુભાઈ તેમજ શાળાના શિક્ષકો દ્વારા તમામ વિધાર્થીઓને ઠંડો સરસ મજાનો શ્રીખંડ, પુરી, શાક અને ખીચડીનું ભોજન આપવામાં આવ્યું.

02/03/2026

Holi 2025-26
Part.3 last

28/02/2026

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વર્ષ.૨૦૨૫-૨૬

આજરોજ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ *રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ* ની ઉજવણી કરવામાં આવી, શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા બેનશ્રી મી...
28/02/2026

આજરોજ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ *રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ* ની ઉજવણી કરવામાં આવી, શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા બેનશ્રી મીનાક્ષી મેડમ દ્વારા આજના દિવસનું મહત્વ સમજાવ્યું અને પ્રયોગો બતાવી સુંદર માહિતી આપવામાં આવી.

આજરોજ જામલા પ્રાથમિક શાળા ખાતે હોળી પર્વની ઉજવણીના ભાગરૂપે માલસિંગસર દ્વારા સુંદર માહિતી આપવામાં આવી, ત્યારબાદ શાળાના આચ...
28/02/2026

આજરોજ જામલા પ્રાથમિક શાળા ખાતે હોળી પર્વની ઉજવણીના ભાગરૂપે માલસિંગસર દ્વારા સુંદર માહિતી આપવામાં આવી, ત્યારબાદ શાળાના આચાર્યશ્રી શરદભાઈ દ્વારા સૌને હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ત્યારબાદ કેસુડો, ઈકો ફ્રેન્ડલી રંગો અને પાણી વડે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ હોળી ધુળેટી💉 પર્વની ઉજવણી કરવામાં આવી.

Address

Chhota Udepur
391165

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 11am

Telephone

9712530152

Alerts

Be the first to know and let us send you an email when જામલા પ્રાથમિક શાળા છોટાઉદેપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to જામલા પ્રાથમિક શાળા છોટાઉદેપુર:

Share