06/01/2026
બોટાદનું વધી જશે બળ..!
ગુજરાતનાં તમામ જિલ્લાઓ, સ્થાનિક ઉપજો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, કળા, પ્રવાસન, સ્થાનિક બનાવટ, એમ.એસ.એમ.ઈ, સ્ટાર્ટઅપ્સ દરેકને મળવા જઈ રહ્યો છે ગ્લોબલ મંચ.
કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ યોજાવા જઇ રહી છે રાજકોટ ખાતે. જે યોજાશે રાજકોટ ખાતે.