15/04/2026
આજ રોજ પોષણ પખવાડીયા-૨૦૨૬ અંતર્ગત આઈ.સી.ડી.એસ ઘટક-૧ બોરસદમાં ભાદરણ બોરસદ -૧ અને બોરસદ-૨ સેજામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાદરણ સેજામાં શાળાના આચાર્ય શ્રી,હેલ્થમાંથી CHO સાહેબશ્રી, ANM અને FHW અને કિશોરીઓ અને બોરસદ -૧ & ૨ સેજામાં આશાદિપ ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રી હેલ્થમાંથી ANM અને આ.વાડી કાર્યકર અને કિશોરીઓ ઉપસ્થિત રહેલ.
જેમાં મુખ્યસેવિકાશ્રી દ્વારા THR અને મિલેટ્સ માંથી બનતી પૌષ્ટિક આહાર વિશે સમજ આપવામાં આવી. અને આંગણવાડી માંથી અપાતા THRના ઉપયોગ વિશે સગર્ભા,ધાત્રી કિશોરી,વાલીઓને સમજ આપી. તેમજ આંગણવાડી કાર્યકર બેને માતા અને બાળક નું પોષણ તેમજ આંગણવાડીમાં બાળકો ને થીમ આધારિત પ્રવૃતિ કરાવવામાં આવે છે. ખાસ બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવો તે વિશે ની સમજ આપવામાં આવી.અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું..તેમજ વાનગી સ્પર્ધામાં THR અને મિલેટ્સની વાનગીને પ્રથમ ,બીજો ,ત્રીજો નંબર આપવામાં આવેલ...