Manan Desai

Manan Desai સામાજિક કાર્યકર્તા
આઇ ટી એસ એમ નવસારી જિલ્લા મેમ્બર ભારતીય જનતા પાર્ટી,ગુજરાત

આજ રોજ બીલીમોરા નજીક ના પુર ગ્રસ્ત વિસ્તાર એવા દેસરા, કલમઠા, રાંભલ, દેવસર, વાઘરેચ માં મહાદેવ યુવક મંડળ ના સદસ્યો સાથે ફૂ...
15/07/2022

આજ રોજ બીલીમોરા નજીક ના પુર ગ્રસ્ત વિસ્તાર એવા દેસરા, કલમઠા, રાંભલ, દેવસર, વાઘરેચ માં મહાદેવ યુવક મંડળ ના સદસ્યો સાથે ફૂડ પેકેટ નું વિતરણ કર્યું જેમાં ખમણ, પૂરી બટાકા નું સાક તથા બટાકા પૌવા નું વિતરણ કર્યું

આજ રોજ બીલીમોરા નજીક ના કલમઠા ગામ તથા આજુબાજુ ના પુર ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લીધી
13/07/2022

આજ રોજ બીલીમોરા નજીક ના કલમઠા ગામ તથા આજુબાજુ ના પુર ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લીધી

ગત રોજ મારા નિવાસ સ્થાને નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલ યોજના "માં વાત્સલ્ય આયુષ્યમાન કાર્ડ" ના આયુષમાન કાર...
13/07/2022

ગત રોજ મારા નિવાસ સ્થાને નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલ યોજના "માં વાત્સલ્ય આયુષ્યમાન કાર્ડ" ના આયુષમાન કાર્ડ બનાવવા માટે નો પ્રોગ્રામ રાખ્યો જેમાં આશરે ૧૦૯ જેટલા લાભાર્થી ઓને આ પ્રોગ્રમ હેઢડ કાર્ડ બનાવી આપ્યા

Address

Bilimora
396321

Telephone

+919638913434

Website

Alerts

Be the first to know and let us send you an email when Manan Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manan Desai:

Share

Category