PMMVY KUTCH

PMMVY KUTCH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PMMVY KUTCH, Government Organization, District Panchayat Kachchhi, I. C. D. S, Bhuj.

03/12/2019

https://twitter.com/PKachchh/status/1201762491111481344?s=20

“પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત તા.2/12/2019 થી તા. 8/12/2019 સુધી # સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ "સુપોષિત જનની વિકસિત ધા.....

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા બહેનોને ત્રણ હપ્તામાં રૂ.૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.આંગણવાડી કેન્દ્ર ખાતે...
27/09/2019

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા બહેનોને ત્રણ હપ્તામાં રૂ.૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પોતાની જાતે નોધણી કરાવેલ સગર્ભા બહેનને પ્રથમ બાળક માટે ત્રણ હપ્તામાં રૂ.૫૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. આજે જ આંગણવાડી કેન્દ્ર ખાતે નોધણી કરાવો.

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા *"જીલ્લા પંચાયત કચ્છ"* નામની મોબાઈલ એપ બનાવવામાં આવી છે, જેને download કરવાંથી આપના વતનમાં તથા...
19/09/2019

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા *"જીલ્લા પંચાયત કચ્છ"* નામની મોબાઈલ એપ બનાવવામાં આવી છે, જેને download કરવાંથી આપના વતનમાં તથા કચ્છમાં ચાલતી દરેક યોજના જેમકે ખેતીની જમીન, દુષ્કાળ સહાય, વિધવા બહેનોને ઉપયોગી ભારત/ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ, રહેણાંક મકાન, પાક ધિરાણ, વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના વિગેરે જેવી અનેક મહત્વપૂર્ણ યોજના તમે તમારા ફોન માંથી જાણી શક્સો તથા ઘરે બેઠા ફોર્મ ડાઉનલોડ કરીને લાભ પણ લઈ શક્શો,
માટે અત્યારે જ નીચે જણાવેલ લિંક ઉપર ક્લીક કરી લાભ લેવા વિનંતી છે....

https://play.google.com/store/apps/details?id=com.bnpapp.com
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

17/09/2019

*👉રાપર તાલુકામાં 'નમામી દેવી નર્મદે' અંતર્ગત નર્મદાના નીરની વધામણી કરવામાં આવી તથા સાથે સાથે આંગણવાડી વર્કર દ્વારા સ્ટોલ લગાવામાં આવેલ અને સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવતી યોજનાઓની માહિતી આપવામાં આવેલ.*

*👉અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પર ખાસ ભાર મૂકવામાં આવેલ અને સ્થળ પર જ લાભાર્થી ના ફોર્મ ભરવામાં આવેલ.!!*

જીલ્લા પંચાયત કચ્છ મોબાઈલ એપલોકોને તમામ સરકારી યોજનાથી વાકેફ કરવા માટે  મોબાઇલ એપ ડાઉનલોડ કરવા vinanti
08/09/2019

જીલ્લા પંચાયત કચ્છ મોબાઈલ એપ
લોકોને તમામ સરકારી યોજનાથી વાકેફ કરવા માટે મોબાઇલ એપ ડાઉનલોડ કરવા vinanti

25/08/2019
કૃષ્ણ જન્મ પર્વ જન્માષ્ટમી મહોત્સવની હાર્દિક શુભેચ્છા...||જય દ્વારકાધીશ||||જય શ્રી કૃષ્ણ||
24/08/2019

કૃષ્ણ જન્મ પર્વ જન્માષ્ટમી મહોત્સવની હાર્દિક શુભેચ્છા...
||જય દ્વારકાધીશ||
||જય શ્રી કૃષ્ણ||

પોષણ પખવાડિયા અને  PMMVY "IEC campaign  ના ભાગરૂપે " સુપોષિત જનની વિકસિત ધારીની" ની થીમ આધારિત પખવાડિયા ઉજવણી ...
09/03/2019

પોષણ પખવાડિયા અને PMMVY "IEC campaign ના ભાગરૂપે " સુપોષિત જનની વિકસિત ધારીની" ની થીમ આધારિત પખવાડિયા ઉજવણી ...

કચ્છ જિલ્લામાં પોષણ પખવાડિયા અને PMMVY "IEC campaign  પખવાડિયા ઉજવણી અન્વયે મુન્દ્રા તાલુકામાં ICDS અને અદાણી ફાઉન્ડેશનન...
08/03/2019

કચ્છ જિલ્લામાં પોષણ પખવાડિયા અને PMMVY "IEC campaign પખવાડિયા ઉજવણી અન્વયે મુન્દ્રા તાલુકામાં ICDS અને અદાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ ઉજવણી કરવામાં આવેલ અને પોષણ પખવાડા અને PMMVY યોજના અંતર્ગત "સુપોષિત જનની વિકસિત ધારીની" ની થીમ પર આધારિત પખવાડિયાની શરૂઆત કચ્છ જીલ્લામાં તમામ ઘટક અને તાલુકા કક્ષાએ પોષણ મેળા દિવસ ઉજવણી કરવામાં આવેલ.

22/10/2018

REQUIRED ON CONTRACTUAL BASE IN GOVERNMENT DEPARTMENT AT Kutch Bhuj DISTRICT
Hiring Technical MANPOWER POSHAN Abhiyan (NNM)
Interested candidates can forward Their Resume on [email protected]

 NAME OF PLACEMENT AGENCY: SIYA ENTERPRISE
 NAME OF DEPARTMENT: ICDS, MAHILA BAL VIKAS KUTCH -BHUJ

Vacant Post Details as per below:
District Coordinator. District Level 01
District Project Assistant.District Level 01
Block Coordinator and Project Assistant. 12+12
NAME OF TALUKA AS PER BELOW BHUJ/ANJAR/GANDHIDHAM/BHACHAU/RAPAR/MUNDRA/MANDVI/NAKHATRANA/ABDASA/DAYAPAR

 NAME OF POST : District Coordinator
 CONSOLIDATED REMUNERATION: INR 30,000/-
Essential Qualification and Experience
 Graduation or Certification / Diploma in Computer Science or IT.
 Must have Gujarati / English language knowledge, and knowledge of computer
 Minimum 2 years experience in Application maintenance and support
 NAME OF POST : District Project Assistant
 CONSOLIDATED REMUNERATION: INR 18,000/-
Essential Qualification and Experience
 Graduate Degree / Post Graduate Diploma in Management / Social Science / Nutrition
 Must have Gujarati / English language knowledge, and knowledge of computer.
 Minimum 2 years experience in Capacity Building with Supervisory Skill
 NAME OF POST : Block Coordinator
 CONSOLIDATED REMUNERATION: INR 20,000/-
Essential Qualification and Experience
 Graduation
 should be knowledgeable in Gujarati / English language
 Minimum 2 years experience in Technology and Software application
 NAME OF POST : Project Assistant
 CONSOLIDATED REMUNERATION: INR 15,000/-
Essential Qualification and Experience
 Graduation
 should be knowledgeable in Gujarati / English language
 Minimum 1 years experience in Community / Local Government

Address

District Panchayat Kachchhi, I. C. D. S
Bhuj
370001

Telephone

02832221904

Website

Alerts

Be the first to know and let us send you an email when PMMVY KUTCH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share