04/06/2026
કચ્છ જીલ્લાના માનનીય પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનીવાલનાં અધ્યક્ષસ્થાને માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તેની ઉજવણી બાબતે, જિલ્લાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સ્થિતિ બાબતે તથા અન્ય મુદ્દાઓ બાબતે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.
CMO Gujarat Harsh Sanghavi M.L.A Sanjaysinh Mahida Revenue Department, Government of Gujarat Gujarat Information Info Kutch GoG