08/05/2026
સૌરાષ્ટ્રની ધરતી પર ફરી એકવાર ભક્તિનું ઘોડાપૂર ઉમટશે! 🚩
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીની ઉપસ્થિતિમાં 11મી મે-2026ના રોજ હજારો શિવભક્તોના જયઘોષ સાથે સમગ્ર સોમનાથ ગુંજી ઉઠશે, સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાના કેન્દ્ર સોમનાથ તીર્થ સ્થળમાં ‘સોમનાથ અમૃતપર્વ – 2026’ને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ...
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને સાંસ્કૃતિક ઇતિહાસને પુનર્જીવિત કરતાં તેમજ સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુત્થાન કરતાં સોમનાથ અમૃત પર્વમાં મહામૃત્યુંજય મંત્ર સાથે વિશેષ મહાપૂજા, ધ્વજા-પૂજા-વિધિ સહિત અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે...