15/08/2025
Corporate talk with Maa News ✓વાત આપના બિઝનેસની ✓ વાત આપનાં સંઘર્ષની ✓Khushi Creation ભુજ.(Anil Dabhi)
YouTube 👇
https://youtu.be/LGfdfi25XOU?si=GbhYOgqkszd-pnYk
વોકલ ફોર લોકલ ના સૂત્રને ચરિતાર્થ કરીએ
સ્થાનિકે થી જ ખરીદી કરીએ
સ્થાનિક વેપારીઓને પ્રસ્થાન આપીએ
સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવીએ
આ ઉદેશથી જ માઁ આશાપુરા ન્યુઝ
Corporate talk with Maa News
કાર્યક્રમ લઈને આવ્યું છે
Facebook 👇
https://www.facebook.com/100001468696488/videos/803815388641785/?mibextid=9drbnH
જેમાં વેપાર વેપારી અને વ્યવહાર ની વાત કરવામાં આવશે
વાત હશે આપની,વાત હશે આપના બિઝનેસની
વાત હશે આપના સંઘર્ષની
Instagram 👇
https://www.instagram.com/reel/DNU9blLNagf/?igsh=MXR2bWhvcHNwYWkzbg==
તો આપની આસપાસ પણ આવા જ
સંઘર્ષમાંથી બહાર આવેલ વેપારીની
વાત કરવા માટે સંપર્ક કરો
માઁ આશાપુરા ન્યૂઝ : 97 252 06 123 અને
97 252 06 124 ઉપર ફોન કરી
વેપારીનું નામ , નંબર અને સરનામા સહિતની
વિગત મોકલી આપશો
ધન્યવાદ. .
#વ્યાપાર #વેપારી #વ્યવહાર #ધંધો #રોજગાર #વોકલ_ફોર_લોકલ #વ્યાપાર_વેપારી_વ્યવહાર