24/08/2026
*આગામી તારીખ 26/8/26 બુધવાર ના ઈદ એ મિલાદ પ્રસગે યોજાતા જુલુસ માં સમગ્ર કચ્છ માં પોલીસ વ્યવસ્થા બાબતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ એ કચ્છ આઇજી અને એસપી ને પત્ર લખી રજૂઆત કરી*
*પૂરતો પોલીસ બંદોબસ્ત: સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવવામાં આવે.*
*ટ્રાફિક પોલીસ વ્યવસ્થા: જુલુસના રૂટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનોના ડાયવર્ઝન અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય.*
*જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટે પીસીઆર વાન અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રાખવામાં આવે.*
*અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ પ્રમુખ હાજી સલીમ ભાઈ જત એ પત્ર લખી યોગ્ય વયસ્વથા કરવા રજૂઆત કરી હતી*