Kunariya Gram Panchayat

Kunariya Gram Panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kunariya Gram Panchayat, Government Organization, Kunariya, Bhuj.

18/07/2021
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટિ ના  અધ્યક્ષ શ્રી. સી આર પાટિલ સાહેબની મુલાકાત લેતા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ અને...
28/01/2021

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટિ ના અધ્યક્ષ શ્રી. સી આર પાટિલ સાહેબની મુલાકાત લેતા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ અને કુનરીયા જુથ ગ્રામ પંચાયત ના સરપંચ સુરેશભાઈ છાંગા
28 January 2021 Bhuj

देश भक्तों के बलिदान से स्वतंत्र हुए हैं हम,कोई पूछे कौन हो तो गर्व से कहेंगे भारतीय हैं हमगणतंत्र दिवस की शुभकामनाएं
26/01/2021

देश भक्तों के बलिदान से स्वतंत्र हुए हैं हम,
कोई पूछे कौन हो तो गर्व से कहेंगे भारतीय हैं हम
गणतंत्र दिवस की शुभकामनाएं

પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ ૨૦૨૧ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને ...
14/01/2021

પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ ૨૦૨૧ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે - ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ‌..!
Kunariya Juth Gram Panchayat


“उठो, जागो और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति ना हो जाये”संपूर्ण विश्व को भारतीय संस्कृति और ज्ञान का पाठ पढ़ाने ...
12/01/2021

“उठो, जागो और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति ना हो जाये”

संपूर्ण विश्व को भारतीय संस्कृति और ज्ञान का पाठ पढ़ाने वाले प्रकांड विद्वान अद्भुत विचारक और युवा शक्ति के प्रेरणा स्त्रोत और युग प्रवर्तक ''स्वामी विवेकानंदजी'' की जन्म जयंती पर उसे कोटि-कोटि नमन तथा युवाओं को ''राष्ट्रीय युवा दिन'' की हार्दिक शुभकामनाएं

KUNARIYA GRAM PANCHAYAT

Address

Kunariya
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Kunariya Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share