Student Unity Of kutch

Student Unity Of kutch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Student Unity Of kutch, Social service, Bhuj.

06/03/2025
સાંસદશ્રી માન.વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત કુંવરબા...
24/06/2024

સાંસદશ્રી માન.વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત કુંવરબાઈનું મામેરું (લગ્ન સહાય) યોજના અને પી.એમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના નોંધણી કેમ્પ યોજાયો હતો જેમાં 500થી ગ્રામજનોની વધુ નોંધણી કરી યોજના સાથે જોડવામાં આવેલ.

SVMS ટ્રસ્ટ દ્વારા ભુજના વિવિધ સ્લમ-ઝુપડપટ્ટી વિસ્તારોમાં  100થી વધુ જરૂરિયાતમંદ લોકોને જમવાનું સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છન...
20/06/2024

SVMS ટ્રસ્ટ દ્વારા ભુજના વિવિધ સ્લમ-ઝુપડપટ્ટી વિસ્તારોમાં 100થી વધુ જરૂરિયાતમંદ લોકોને જમવાનું સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના અશ્વિન વાઘજીયાણીના સહયોગથી આપવામાં આવ્યું.સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના મિતભાઈ ગોસ્વામી,નજીર રાયમા, હિમાંશુ પરમાર સાથે રહ્યા હતા.

SVMS ટ્રસ્ટ દ્વારા ભુજના વિવિધ સ્લમ-ઝુપડપટ્ટી વિસ્તારોમાં  100થી વધુ જરૂરિયાતમંદ લોકોને જમવાનું સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છન...
20/06/2024

SVMS ટ્રસ્ટ દ્વારા ભુજના વિવિધ સ્લમ-ઝુપડપટ્ટી વિસ્તારોમાં 100થી વધુ જરૂરિયાતમંદ લોકોને જમવાનું સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના અશ્વિન વાઘજીયાણીના સહયોગથી આપવામાં આવ્યું.સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના મિતભાઈ ગોસ્વામી,નજીર રાયમા, હિમાંશુ પરમાર સાથે રહ્યા હતા

રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અખિલ કચ્છ રાયમા રાઉમા સમાજ ની 22મી સમુહ શાદી
13/05/2024

રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અખિલ કચ્છ રાયમા રાઉમા સમાજ ની 22મી સમુહ શાદી

માનસિક આરોગ્યની હોસ્પિટલ-ભુજ ખાતે ભુજ નગરપાલિકા અને શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત રેન બસેરામા સ્ટુડન્ટ ય...
11/05/2024

માનસિક આરોગ્યની હોસ્પિટલ-ભુજ ખાતે ભુજ નગરપાલિકા અને શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત રેન બસેરામા સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના પ્રમુખ મિતભાઈ ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી અને નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો સાથે બેસીને અલ્પાહાર કર્યું.

વ્હાલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એપ્રિલ 2024 ની વાર્ષિક પરિક્ષા તારીખો જાહેર ...
30/03/2024

વ્હાલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એપ્રિલ 2024 ની વાર્ષિક પરિક્ષા તારીખો જાહેર થઈ ચૂકી છે. તારીખ. 06.04.2024 થી 22.04.2024 સુધી સમય સવારે 9.00 થી.12.00 વાગ્યા સુધી લેવાશે 3 કલાક .

સાંસદશ્રી માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત (મજુ...
16/07/2023

સાંસદશ્રી માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત (મજુરી કામ કરતા મજૂરો માટે) ઈ-નિર્માણ કાર્ડ કેમ્પ

તારીખ :- 17-07-2023 સોમવાર
સમય :- સવારના 9:30 થી 4 વાગ્યા સુધી

સ્થળ :- કન્યા શાળા-૨, નવાવાસ, મદનપુર (સુખપર).

સાંસદશ્રી માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત (મજુ...
15/07/2023

સાંસદશ્રી માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ મદનપુર ગ્રામ પંચાયત અને એસ. વી. એમ. એસ ટ્રસ્ટ દ્વારા આયોજીત (મજુરી કામ કરતા મજૂરો માટે) ઈ-નિર્માણ કાર્ડ કેમ્પ

તારીખ :- 17-07-2023 સોમવાર
સમય :- સવારના 9:30 થી 4 વાગ્યા સુધી

સ્થળ :- કન્યા શાળા-૨, નવાવાસ, મદનપુર (સુખપર).

Address

Bhuj
370001

Telephone

+917227855173

Website

Alerts

Be the first to know and let us send you an email when Student Unity Of kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Student Unity Of kutch:

Share

Category