19/05/2025
રાજીવ ઞાંધી પંચાયતીરાજ સંઞઠન
કચ્છ જિલ્લા આયોજિત
દેશ માટે બલિદાન આપનાર યુવા *પ્રધાન મંત્રી રાજીવ ઞાંધીજીની પુણ્યતિથિ પર
જી.કે જનરલ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે બિમાર દર્દીઓને ફ્રુટ વિતરણ નો કાર્યક્રમ તા.21 મે 2025 ને બુધવાર ના બપોરે 1.00 કલાકે* રાખેલ છે
તો કચ્છ જિલ્લાના રાજીવ ઞાંધી પંચાયતી રાજ સંઞઠન ના તમામ હોદેદારશ્રીઓ અને કાર્યકરો તેમજ કચ્છ કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારશ્રીઓ કાર્યકરો,ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સેવાદલ,મહિલા કોંગ્રેસ,યુવા કોંગ્રેસ તેમજ OBC,SC-ST,માયનોરીટી તેમજ કિસાન કોંગ્રેસ,કામદાર કોંગ્રેસ તેમજ તમામ સેલ પાંખના હોદેદારશ્રીઓ અને કાર્યકરો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહેવા આમંત્રણ છે..
યોગેશભાઈ પોકાર
પ્રમુખ,રાજીવ ઞાંધી પંચાયતી રાજ સંઞઠન કચ્છ જિલ્લા તેમજ સમગ્ર ટીમ
MO.98242 05052