Koli Sena

Koli Sena Official account of Koli Sena
Gujarat | India

કોળી સેનાના સ્થાપક અને ગુજરાત સરકારના માનનીય મંત્રી જનનાયક શ્રી પરષોત્તમભાઈ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..!!
23/05/2026

કોળી સેનાના સ્થાપક અને ગુજરાત સરકારના માનનીય મંત્રી જનનાયક શ્રી પરષોત્તમભાઈ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..!!

22/05/2026
"સફળતાનું પ્રથમ સોપાન સર કરવા બદલ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન! ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્...
06/05/2026

"સફળતાનું પ્રથમ સોપાન સર કરવા બદલ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન! ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.

અમદાવાદના બગોદરા ખાતે સમસ્ત કોળી સમાજ ગુજરાત દ્વારા આયોજિત શૈક્ષણિક ચિંતન શિબિરમાં હાજરી આપીને સમાજના શૈક્ષણિક હિત અને વ...
13/04/2026

અમદાવાદના બગોદરા ખાતે સમસ્ત કોળી સમાજ ગુજરાત દ્વારા આયોજિત શૈક્ષણિક ચિંતન શિબિરમાં હાજરી આપીને સમાજના શૈક્ષણિક હિત અને વિકાસ માટે વિસ્તૃત ચર્ચા તથા માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.

સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી સશક્ત અને સજાગ નાગરિક તરીકે ઉભરી આવે, તેમજ શિક્ષિત સમાજ દ્વારા સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે — એજ આપણી સૌની સંયુક્ત પ્રતિબદ્ધતા અને દ્રઢ સંકલ્પ છે.

કોળી સેના શિહોર તાલુકા દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજની માતા-પિતા વગરની લાડકી દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપવાનો સન્...
05/04/2026

કોળી સેના શિહોર તાલુકા દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજની માતા-પિતા વગરની લાડકી દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપવાનો સન્માન પ્રાપ્ત થયો.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ઉમેશભાઈ પટેલ (સાંસદ દીવ-દમણ), શ્રી આર.કે. મકવાણા (ઘેટી), શ્રી આર્યન ભગત તેમજ ભાવનગર અને અમદાવાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું.

આ સુંદર અને સેવાભાગી આયોજન બદલ શિહોર તાલુકા કોળી સેના તથા સમસ્ત કોળી સમાજ શિહોર તાલુકાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

સ્વરાજ્યના સ્થાપક અને અદમ્ય શૂરવીર છત્રપતિ શિવાજી મહારાજને વંદન,તેમની શૌર્યગાથા અને રાષ્ટ્રભક્તિ યુગો સુધી પ્રેરણા આપતી ...
03/04/2026

સ્વરાજ્યના સ્થાપક અને અદમ્ય શૂરવીર છત્રપતિ શિવાજી મહારાજને વંદન,

તેમની શૌર્યગાથા અને રાષ્ટ્રભક્તિ યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.

જય શિવજી 🚩

શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતિક, બજરંગબલી હનુમાનજીની કૃપા સૌ પર વરસે.હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ 🚩જય શ્રી રામ 🙏
02/04/2026

શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતિક,
બજરંગબલી હનુમાનજીની કૃપા સૌ પર વરસે.

હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ 🚩

જય શ્રી રામ 🙏

મર્યાદા, ધર્મ અને આદર્શોના પ્રતિક પ્રભુ શ્રીરામના જન્મોત્સવ “રામ નવમી” ની હાર્દિક શુભેચ્છાઓ.પ્રભુ શ્રીરામ આપના જીવનમાં સ...
26/03/2026

મર્યાદા, ધર્મ અને આદર્શોના પ્રતિક પ્રભુ શ્રીરામના જન્મોત્સવ “રામ નવમી” ની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રભુ શ્રીરામ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એવી પ્રાર્થના.

જય શ્રીરામ

22/03/2026



Address

Mirakunj, Bhagyoday Society, Talaja Jakatnala
Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when Koli Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category