Rajput Yuvak Mandal,Jhagadia

Rajput Yuvak Mandal,Jhagadia Special Page for Celebrating Ganesh Mahotsav...

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,શરણેય ત્રંબકેય ગૌરી નારાયણી નમોસ્તુતે.🙏🏻ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આર...
07/10/2021

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,
શરણેય ત્રંબકેય ગૌરી નારાયણી નમોસ્તુતે.🙏🏻
ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રિ ની હાર્દિક શુભેચ્છાઓ....🚩🙏🏻

जब भी में अपने बुरे हालातो से घबराता हूं, तब मेरे 'बाप्पा' की आवाज़ आती है, "तू रुक में आता हूं"..🚩🙌🏻🙏🏻
20/09/2021

जब भी में अपने बुरे हालातो से घबराता हूं, तब मेरे 'बाप्पा' की आवाज़ आती है, "तू रुक में आता हूं"..🚩🙌🏻🙏🏻

20/09/2021

રાજપૂત ફળીયા યુવક મંડળ, વિસર્જન યાત્રા..🚩
ગણપતિ બાપ્પા મોરયા..🙌
પુઢચ્યા વર્ષી લવકરયા..🙏

16/09/2021

। वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभ ।। निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येषु सर्वदा।રાજપૂત ફળીયા યુવક મંડળ તરફ થી આપ સૌ ...
10/09/2021

। वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभ ।
। निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येषु सर्वदा।

રાજપૂત ફળીયા યુવક મંડળ તરફ થી આપ સૌ ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ...
જય ગણેશ🙏🏻

રાજપૂત ફળીયા યુવક મંડળ તરફથી આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ....🙏"હર હર મહાદેવ"🙏
11/03/2021

રાજપૂત ફળીયા યુવક મંડળ તરફથી આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ....🙏
"હર હર મહાદેવ"🙏

આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે એજ શુભેચ્છા સહ આપ સૌને નૂતનવર્ષાભિનંદન...
16/11/2020

આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે એજ શુભેચ્છા સહ આપ સૌને નૂતનવર્ષાભિનંદન...

May millions of lamps illuminate your life with joy, prosperity, health and wealth forever. Wishing you and your family ...
14/11/2020

May millions of lamps illuminate your life with joy, prosperity, health and wealth forever. Wishing you and your family a Very Happy Diwali..🎇

દશેરાનો પવિત્ર પર્વ સત્યનો વિજય અભિવ્યક્ત કરી રહ્યો છે,અનિષ્ટનું નિદર્શન કરવું એ સારાની અગ્નિમાં નષ્ટ થઈ રહ્યું છે,પ્રભુ...
25/10/2020

દશેરાનો પવિત્ર પર્વ સત્યનો વિજય અભિવ્યક્ત કરી રહ્યો છે,
અનિષ્ટનું નિદર્શન કરવું એ સારાની અગ્નિમાં નષ્ટ થઈ રહ્યું છે,
પ્રભુ શ્રીરામના આચરણ અને આ ઉત્સવના સંદેશને અનુસરો,
આ સાથે રાજપૂત ફળીયા યુવક મંડળ દ્વારા દશેરા પર્વની હજારો શુભકામનાઓ...

।। गतिस्तवं गतिस्तवं  त्वमेका भवानी ।।🙏
17/10/2020

।। गतिस्तवं गतिस्तवं त्वमेका भवानी ।।🙏

विसर्जन अनुस्मरण २०१९ तुझको फिर से जलवा दिखाना ही होगा 🙏🚩સૌને અનંત ચતુર્દશી ની શુભેચ્છાઓ આજે વિસર્જન ના દિવસે ભગવાન ગણેશ...
01/09/2020

विसर्जन अनुस्मरण २०१९
तुझको फिर से जलवा दिखाना ही होगा 🙏🚩
સૌને અનંત ચતુર્દશી ની શુભેચ્છાઓ આજે વિસર્જન ના દિવસે ભગવાન ગણેશ સૌના દુઃખ અને દરિદ્ર નું વિસર્જન કરે અને સૌને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના.🙏🙏🙏
🚩

Address

Rajput Falia, Jhagadia
Bharuch
393110

Telephone

+918866674607

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajput Yuvak Mandal,Jhagadia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share