Bharuch Police

Bharuch Police Bharuch police with you for you always

"NO DRUGS IN BHARUCH CAMPAIGN" અંતર્ગત અંકલેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ૬ કિલો ૧૦૦ ગ્રામ, કિં.રૂ.૩,૧૫,...
31/05/2026

"NO DRUGS IN BHARUCH CAMPAIGN" અંતર્ગત અંકલેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ૬ કિલો ૧૦૦ ગ્રામ, કિં.રૂ.૩,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

અંકલેશ્વરમાં રાંધણ ગેસના ગેરકાયદેસર સિલિન્ડરનો જથ્થો સંગ્રહ કરી ચોરી છુપીથી છુટક વેચાણ ક૨તા બે મહિલા તથા એક ઇસમને ઝડપી પ...
31/05/2026

અંકલેશ્વરમાં રાંધણ ગેસના ગેરકાયદેસર સિલિન્ડરનો જથ્થો સંગ્રહ કરી ચોરી છુપીથી છુટક વેચાણ ક૨તા બે મહિલા તથા એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ

દીલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચના કારેલા ગામ પાસે ૩૦૬ નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાંથી બંધ બોડીની આઈસર ટ્રકમાં ચો...
31/05/2026

દીલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચના કારેલા ગામ પાસે ૩૦૬ નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાંથી બંધ બોડીની આઈસર ટ્રકમાં ચોરાખાનામાં સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ-૨૪૫ તથા આઈસર ટ્રક મળી કુલ કિં.રૂ. ૨૬,૮૭,૩૧૨/-નો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

છેતરપીંડીના ગુનામા છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ
29/05/2026

છેતરપીંડીના ગુનામા છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

સેશન્સ પોક્સો કેસમાં છેલ્લા એક(૧) વર્ષથી વોન્ટેડ આરોપીને પોશીના(સાબરકાંઠા)થી ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ
29/05/2026

સેશન્સ પોક્સો કેસમાં છેલ્લા એક(૧) વર્ષથી વોન્ટેડ આરોપીને પોશીના(સાબરકાંઠા)થી ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ

ઉમલ્લા પો.સ્ટે.વિસ્તારના ફીચવાડા ગામે તાજેતરમાં થયેલ પચ્ચીસ લાખની ઘરફોડ ત્યારબાદ થોડા દિવસ પછી અછાલીયા ગામે થયેલ ઘરફોડ ચ...
29/05/2026

ઉમલ્લા પો.સ્ટે.વિસ્તારના ફીચવાડા ગામે તાજેતરમાં થયેલ પચ્ચીસ લાખની ઘરફોડ ત્યારબાદ થોડા દિવસ પછી અછાલીયા ગામે થયેલ ઘરફોડ ચોરી સહીત કુલ-૦૬ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ૦૨ રીઢા આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પ્રેમસંબંધની અદાવતમાં થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ તથા...
29/05/2026

પ્રેમસંબંધની અદાવતમાં થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ, ભરૂચ

છેલ્લા પાંચ વર્ષથી Negotiable Instruments Act ના ગુનામાં સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ.
28/05/2026

છેલ્લા પાંચ વર્ષથી Negotiable Instruments Act ના ગુનામાં સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ.

અંકલેશ્વર શહેર કસ્બાતીવાડમાં સુહાની ગલીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ટાઇગર નસરુલ્લાખાન પઠાણ પોતાના રહેણાક ઘરમાં બંધ બારણે ગંજીફ...
28/05/2026

અંકલેશ્વર શહેર કસ્બાતીવાડમાં સુહાની ગલીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ટાઇગર નસરુલ્લાખાન પઠાણ પોતાના રહેણાક ઘરમાં બંધ બારણે ગંજીફાના પત્તા પાના-પૈસા વડે હારજીતનો જુગાર રમતા ૬ ઇસમોને ઝડપી પાડી કુલ રોકડા રૂ. ૨૦૬૦૦ /- નો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ

આજ રોજ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા HDFC BANK ભરૂચ ઝોન દ્વારા આયોજિત Cyber Security & Fraud Awareness વિષયક કાર...
24/05/2026

આજ રોજ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા HDFC BANK ભરૂચ ઝોન દ્વારા આયોજિત Cyber Security & Fraud Awareness વિષયક કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. જે કાર્યક્રમમાં હાજર અધિકારી/કર્મચારીઓને હાલમાં ચાલી રહેલા વિવિધ સાયબર ફ્રોડના પ્રકારો અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. વધુમાં બેંકના અધિકારી/ કર્મચારીઓને સાયબર ફ્રોડના ભોગ બનેલા ગ્રાહકોને સમયસર જરૂરી સહયોગ પૂરો પાડવા તથા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચન કરવામાં આવેલ.

Address

SP Office, Kali Talavadi, Near Bambakhana
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharuch Police:

Share