Bharuch Nagarpalika

Bharuch Nagarpalika This page is about Swachhta Activity

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.**Ulb code :- 802607**02/06/2024**પ્રવૃત્તિ:- ગુજરાત સરકારના વિશેષ  સ્વચ્છતા ઝુંબેશ હેઠળ નિર્મળ ગુ...
02/06/2024

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.*

*Ulb code :- 802607*

*02/06/2024*

*પ્રવૃત્તિ:- ગુજરાત સરકારના વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત આજે ભરૂચ શહેર ના તમામ એન્ટ્રી પોઈન્ટ પાસે નગરપાલિકા દ્વારા વિશેષ સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો*

આજ રોજ ભરૂચ નગરપાલિકા માં ગુજરાત સરકાર ની સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત "સ્વચ્છતા પખવાડા"નું આયોજન છે. તેના ભાગરૂપે તા.૦૨/૦૬/૨૦૨૪ના રોજ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર, સફાઈમિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો જોડીને આજે ભરૂચ શહેર ના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ કહી તેવા *ઝાડેશ્વર ચોકડી થી જ્યોતિ નગર સુધી*,
*શ્રવણ ચોકડી થી HDFC બેન્ક સુધી*
*ABC સર્કલ થી સર્કિટ હાઉસ સુધી* ના પોઈન્ટ પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો. જેમાં ભીનો કચરો ૦.૯ મે.ટન અને સૂકો કચરો ૧.૭ મે.ટન જેટલો કલેક્ટ થયો હતો અને ત્યારબાદ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.







, ,
802607

*સ્વચ્છ ભરૂચ,નિર્મળ ભરૂચ*
*સ્વચ્છ ગુજરાત,નિર્મળ ગુજરાત*

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.**Ulb code :- 802607**01/06/2024**પ્રવૃત્તિ:- આજ થી શરૂ થયેલ ગુજરાત સરકારના વિશેષ  સ્વચ્છતા ઝુંબેશ...
02/06/2024

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.*

*Ulb code :- 802607*

*01/06/2024*

*પ્રવૃત્તિ:- આજ થી શરૂ થયેલ ગુજરાત સરકારના વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત ભરૂચ નગરપાલિકા માં આજ રોજ દરેક વાર્ડ ના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો*

આજ રોજ ભરૂચ નગરપાલિકા માં ગુજરાત સરકાર ની સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત "સ્વચ્છતા પખવાડા"નું આયોજન કરેલ છે. તેના ભાગરૂપે તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર, સફાઈમિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો અને અન્ય નાગરિકોને જોડી વોર્ડ નં.૦૧ થી ૧૧ના જુદા જુદા ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો. જેમાં ભીનો કચરો ૦.૧૫મે.ટન અને સૂકો કચરો ૧.૧ મે.ટન જેટલો કલેક્ટ થયો હતો અને ત્યારબાદ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.







, ,
802607

*સ્વચ્છ ભરૂચ,નિર્મળ ભરૂચ*
*સ્વચ્છ ગુજરાત,નિર્મળ ગુજરાત*

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.**Ulb code :- 802607**15/04/2024**પ્રવૃત્તિ:- વોર્ડ નંબર ૮ માં કાછિયાવાળ માં લોકો ને કચરો ( ભીનો અ...
15/04/2024

*ભરૂચ નગરપાલિકા ,ભરૂચ.*

*Ulb code :- 802607*

*15/04/2024*

*પ્રવૃત્તિ:- વોર્ડ નંબર ૮ માં કાછિયાવાળ માં લોકો ને કચરો ( ભીનો અને સુક્કો) અલગ અલગ રાખવા માટે સમજાવ્યા.*

*ઘરગથ્થુ_કચરો_સંગ્રહ_અને_વિભાજન_કાર્ય માટે દરરોજ દરેક ઘરમાં બે ડબ્બા જનજાગૃતિ અભિયાન જરૂરી છે*

1 ભીનો 🟢 બચેલો ખોરાક, ઝાડના પાન, શાકભાજી, ફળો, ફૂલો, ગાયનું છાણ વગેરે.

2 સુકો 🔵 કાગળ, પ્લાસ્ટિક, પોલીથીન, પુસ્તક, કાર્ડ બોર્ડ વગેરે.

*બંને પ્રકારના કચરાને અલગ કરીને કચરાના નિકાલ માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે*

*ઉપરની પ્રવૃત્તિમાં ભરૂચ નગરપાલિકા ના વોર્ડ નંબર ૮ ના સેનેટરી ઇન્સ્પેક્ટર પી.પી.રામી ( પૂજાબેન) તેમજ ડૉર ટુ ડોર ના કરણભાઈ અને સુપરાઈઝર હસમુખભાઈ હાજર રહીયા.તથા સ્વચ્છ ભારત મિશન સહિયોગી સંસ્થા શિવાંશ ગ્લોબલ સોલ્યુશન્સ દ્વારા દરરોજ હાથ ધરવામાં આવે છે.*







, ,
802607

*દરેક ઘર પોતાનો કચરો અલગ કરશે*
*તો જ સ્વચ્છ ગુજરાત નું સપનું સાકાર થશે*

ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ન...
20/05/2023

ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ના નેજા હેઠળ 'મેરી લાઇફ, મેરા સ્વચ્છ શહેર' નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે. નાગરિકો માટે વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના પુસ્તકો, વપરાયેલાં કપડાં અને ફૂટવેર અને કોઈપણ અન્ય વેસ્ટ આપવા માટે કલેક્શન સેન્ટર સ્થાપવા માટે ઝુંબેશ હાથ ધરી છે. નાગરિકો, સંસ્થાઓ, વ્યાપારી સાહસો વગેરે માટે બિનઉપયોગી અથવા વપરાયેલી પ્લાસ્ટિકની વસ્તુઓ, કપડાં, ફૂટવેર, પુસ્તકો અને રમકડાં જમા કરાવવા માટે RRR કેન્દ્ર રંગ ઉપવન પાંચબત્તી ખાતે ચાલુ કરવામાં આવેલ છે. આ ઝુંબેશ 20મી મે 2023ના રોજ થી 5મી જૂન 2023ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ સુધીના સમયગાળા દરમ્યાન રહેશે.

Bharuch Nagarpalika taking Swachh Bharat mission very seriously. Swachh Bharat Mission Urban - Gujarat Swachh Bharat Mis...
23/12/2016

Bharuch Nagarpalika taking Swachh Bharat mission very seriously. Swachh Bharat Mission Urban - Gujarat Swachh Bharat Mission - Urban Swachh Bharat Mission, India

promoting Swachhata App and Aware people to build Toilets. Swachh Bharat Mission Urban - Gujarat Swachh Bharat Mission -...
21/12/2016

promoting Swachhata App and Aware people to build Toilets. Swachh Bharat Mission Urban - Gujarat Swachh Bharat Mission - Urban

Promoting Swacchta App in bharuch by Bharuch Nagarpalika. Swachh Bharat Mission Urban - Gujarat
20/12/2016

Promoting Swacchta App in bharuch by Bharuch Nagarpalika. Swachh Bharat Mission Urban - Gujarat

Bharuch Nagar Palika has provided information regarding E-Goveranance Software and ONLINE PAYMENT for House-tax to Re. D...
13/12/2016

Bharuch Nagar Palika has provided information regarding E-Goveranance Software and ONLINE PAYMENT for House-tax to Re. Deputy DDO,Bharuch District Panchayat and all supporting staff along with Gram Panchayat Talati.

28/11/2016

Follow us on twitter.

Successfully Organised By Bharuch Nagarpalika & Prerak Charitable Trust
28/11/2016

Successfully Organised By Bharuch Nagarpalika & Prerak Charitable Trust

Address

Bharuch
392001, 392015

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharuch Nagarpalika:

Share