Dilipsinh Mahida

Dilipsinh Mahida Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dilipsinh Mahida, Social service, Bharuch.

03/12/2023

નજર અંદાજ તો ઘણુંબધું કરવા જેવુ છે,.!!

પણ અંદાજ એવો રાખો કે નજર માં રહી જાય..!!

03/12/2023
વાલિયા વિસ્તાર માં ખેડૂતો અને વંચિતો ના જીવન માં વિકાસ ના બીજ રોપનારા ગણ્યા ગાંઠ્યા કર્મવીરો  માં ના એક મુળજીભાઈ સાયણિયા...
28/08/2023

વાલિયા વિસ્તાર માં ખેડૂતો અને વંચિતો ના જીવન માં વિકાસ ના બીજ રોપનારા ગણ્યા ગાંઠ્યા કર્મવીરો માં ના એક મુળજીભાઈ સાયણિયા જેવા દિવ્ય આત્મા ઓ ના પરિશ્રમ થી ખેડૂત શ્રદ્ધા કેન્દ્રો નિર્માણ પામ્યા હતાં આ મહાનુભાવો માં નાં એક આદર્શ પુરુષ આદરણીય મૂળજીબાપુજી ની આજે જન્મતિથિ છે આજ ના આ કપરા સમય સદગત દિવંગત આત્મા ને નતમસ્તક થઈ તેઓ એ આ સમાજ માટે કરેલ પુણ્ય પરિશ્રમ ને યાદ કરવા નો અવસર છે.
વાલિયા તાલુકા પંચાયત ના પ્રમુખ થી લઈ ભરૂચ જિલ્લા પંચાયત ના પ્રમુખ સુધી નિર્વિરોધ રૂપે કાર્ય કરી જિલ્લા ના વિકાસ માં મહત્વ ની ભૂમિકા અદા કરી હતી તેઓ ની દીર્ઘ દ્રષ્ટિ અને કાબેલ વહીવટ કર્તા ના અનેક જીવતા ઉદાહરણો આજે ઠેર ઠેર જોવા મળે છે.
તાલુકા ની સહકારી સંસ્થા ઓ હોઈ કે જિલ્લા ની સહકારી સંસ્થા ઓ તમામ સંસ્થા ઓ માં વિવિધ હોદ્દા ઓ પર રહી ને આ સંસ્થા ઓ ના વિકાસ માં સિંહ ફાળો જો કોઈ એ આપ્યો હોઈ તો એમાં મોખરે મૂળજીબાપુજી નું નામ આવે છે વાલિયા ના વેપારી વર્ગ અને ખેડૂતો ના વિકાસ માટે સ્થાપેલ મહાવીર ક્રેડિટ સોસાયટી હોઈ કે શિક્ષણ ની આધુનિક સુવિધા ધરાવતી નવચેતન સોસાયટી હોઈ
ખેડૂતો ની જીવાદોરી સમાન ગણેશ સુગર હોઈ કે જીન તમામ ક્ષેત્રો માં આગવી પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિ થી બેદાગ રહી ને રાત દિવસ અથાક પ્રયત્નો કરનાર મુળજીભાઈ ના પેગડાં માં પગ નાખે એવો આગેવાન હજુ જન્મ્યો નથી. સ્વચ્છ પ્રતિભા સદાગીસભર જીવન આધ્યાત્મિક ચિંતન અને સૌમ્ય મૂર્તિ સમાન આ આદર્શ પુરુષ ની આ વિસ્તાર ના ઘરે ઘરે સ્વજન ની છાપ છે આજે પણ તેઓ ની ગેરહાજરી વચ્ચે તેઓ ના કાર્યો બોલે છે .સમગ્ર જીવન ભર આદર્શો ને આગળ રાખી ને પરિશ્રમ કરનારા મુક સેવક નો હસતો ચહેરો અને વહીવટ ની કરડાઈ ના અનેક ઉદાહરણો સમાજ જીવન માં જોવા મળે છે નીતિ અને સિદ્ધાંતો ને જીવી ગયેલ આ સમાજ આદર્શો ને આજના મંગલ દિવસે શત શત નમન.
ગણેશ સુગર બચાવ સંઘષઁ સમિતિ
🙏🙏🙏

26/07/2023
02/07/2023

માણસ ને પરિસ્થિતિ કરતાં..!

વિચારો નો થાક વઘારે લાગે છે..!!
🙏🏻

Address

Bharuch
392001

Telephone

+919427188777

Website

Alerts

Be the first to know and let us send you an email when Dilipsinh Mahida posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dilipsinh Mahida:

Share

Category