Deputy Director of Horticulture, Bharuch

Deputy Director of Horticulture, Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Deputy Director of Horticulture, Bharuch, Government Official, Bharuch.

Hello, we are government organisation of Bharuch District level of Horticulture department,Gujarat state.We are here to promote the government subsidiary scheme among the PPL/ Farmers.

ભરૂચ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રો જોગ સંદેશ
01/10/2025

ભરૂચ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રો જોગ સંદેશ

ખેડૂત નોંધણી લિંકFramer Registration Link: https://ikhedut.gujarat.gov.in/site/અરજી કરવા અંગેની માર્ગદર્શિકાhttps://ikhe...
28/04/2025

ખેડૂત નોંધણી લિંક
Framer Registration Link: https://ikhedut.gujarat.gov.in/site/

અરજી કરવા અંગેની માર્ગદર્શિકા

https://ikhedut.gujarat.gov.in/site/iKhedut%202.0%20User%20Manual%20PPT_Gujarati.pdf

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે પોર્ટલ તા.૦૧ થી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી ખુલ્લું મૂકાયું. જેનો લાભ લેવા ખેડૂત મિત્રોને નમ્ર અપ...
30/09/2024

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે પોર્ટલ તા.૦૧ થી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી ખુલ્લું મૂકાયું. જેનો લાભ લેવા ખેડૂત મિત્રોને નમ્ર અપીલ.

બાગાયત ખાતા દ્વારા સ્વરારોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૧૯/૦૭/૨૦...
28/06/2023

બાગાયત ખાતા દ્વારા સ્વરારોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લું મુકાયેલ છે. જેનો મહત્તમ લાભ લેવા વિનંતી.

અરજી કરવા માટેની અંતિમ તારીખ ૩૧/૦૫/૨૦૨૩
15/05/2023

અરજી કરવા માટેની અંતિમ તારીખ ૩૧/૦૫/૨૦૨૩

આઇ ખેડૂત પોર્ટલ તારીખ 22 એપ્રિલથી 31 મે સુધી ખોલવામાં આવી રહ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા સહું ખેડૂત મિત્રોને નમ્ર વિનંત...
21/04/2023

આઇ ખેડૂત પોર્ટલ તારીખ 22 એપ્રિલથી 31 મે સુધી ખોલવામાં આવી રહ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા સહું ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી. 🙏

ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી માટે પૂર્વમંજૂરી મેળવેલ હોય, તેવા તમામ ખેડુતો માટે સંદેશોવર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સરકારશ્રીની બા...
16/01/2023

ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી માટે પૂર્વમંજૂરી મેળવેલ હોય, તેવા તમામ ખેડુતો માટે સંદેશો

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સરકારશ્રીની બાગાયત વિભાગની યોજનાઓમાં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા અરજી કરવા માટે ખેડૂતમિત્રો માટે ચાલુ વર્ષ દરમિયાન વખતોવખત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ. જે માટે રજૂ થયેલ અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે બિલો સહિતની સહાય દરખાસ્ત રજૂ કરેલ નથી. તેવા તમામ ખેડૂતમિત્રોને તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં સહાય દરખાસ્ત નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડી, ભોલાવ, ભરુચ. (ફોન નં: ૦૨૬૪૨-૨૬૩૮૫૦) ખાતે રજૂ કરવા અનુરોધ કરવામાં આવે છે.

23/09/2022

Address

Bharuch

Opening Hours

Monday 10:30am - 6pm
Tuesday 10:30am - 6pm
Wednesday 10:30am - 6pm
Thursday 10:30am - 6pm
Friday 10:30am - 6pm

Telephone

+912642263850

Alerts

Be the first to know and let us send you an email when Deputy Director of Horticulture, Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Deputy Director of Horticulture, Bharuch:

Share