Yusuf Shaikh

Yusuf Shaikh Owner of Bharuch Prabhat Newspaper

22/03/2026

વાગરા: ઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણી, ભાઈચારા અને શાંતિના માહોલમાં પર્વની ઉજવણી..

11/03/2026

અંકલેશ્વરવાસીઓને રાહત: પાલિકાએ રજૂ કર્યું 108 કરોડનું બજેટ

10/03/2026

ભરૂચ રેલવે પોલીસની સતર્કતા: ચાલુ ટ્રેને ચઢવા જતી યુવતીનો જીવ બચાવ્યો*

08/03/2026

ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર હાઈવે પર આમોદ બસ ડેપો નજીક કિન્નરોએ જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર છોડી દીધો હોય તેમ વાહનચાલકોને બાનમાં લેવાનું શરૂ કર્યું છે.

રવિવારની રજાના દિવસે મુસાફરોની અવરજવરનો લાભ ઉઠાવી, આ કિન્નરો દ્વારા મનસ્વી રીતે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાનો એક સનસનીખેજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાહનચાલકો સ્વેચ્છાએ 50 રૂપિયા આપવા છતાં આ કિન્નરો સંતોષ માનવાને બદલે 100 થી 200 રૂપિયાની જબરદસ્તી માંગણી કરીને રસ્તા પર આતંક મચાવી રહ્યા છે.
https://www.instagram.com/reel/DVod2UdDbsh/?igsh=MTV5Y2RyOHQ3em95dA==

05/03/2026

ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ, જામા મસ્જિદમાં પૂજાની ઘટનાએ જૂના વિવાદોને ફરી જીવંત કર્યા

05/03/2026

ભક્તિ અને ભાઈચારો: ઉમલ્લા ખાતે ૧૪મા રોજા નિમિત્તે ભવ્ય સમૂહ ઇફતારીનું આયોજન

 #અંકલેશ્વર:  #જીતાલી ૮ વર્ષના માસૂમ મોહમ્મદ રઇશ શેખે આકરી ગરમીમાં પ્રથમ રોજો પૂર્ણ કર્યો, માસુમનો પહેલો રોજો બન્યો પ્રે...
22/02/2026

#અંકલેશ્વર: #જીતાલી ૮ વર્ષના માસૂમ મોહમ્મદ રઇશ શેખે આકરી ગરમીમાં પ્રથમ રોજો પૂર્ણ કર્યો, માસુમનો પહેલો રોજો બન્યો પ્રેરણાસ્ત્રોત..

22/02/2026

#આમોદના #મછાસરા #ગામના યુવાન સુહેલ સફિક બાપુએ મધ્યરાત્રિએ અસાધારણ હિંમત દાખવી છે.

રખડતા શ્વાનોના હુમલાથી એક અસહાય નીલગાયને બચાવીને માનવતા મહેકાવી છે. રાત્રિભર નીલગાયની સુરક્ષા કરી આજે વહેલી સવારે વન વિભાગને સોંપવામાં આવી હતી.

21/02/2026

#અંકલેશ્વર #જીઆઇડીસી #પોલીસનો #સપાટો: ઓમનગરમાંથી ૨૦ કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ જીઆઇડીસી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે સારંગપુરના ઓમનગર વિસ્તારમાં દરોડા પાડી, રૂ. ૧૦.૧૯ લાખની કિંમતના ૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે."

Address

Bharuch

Telephone

+19725578072

Website

Alerts

Be the first to know and let us send you an email when Yusuf Shaikh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category