Mamlatdar Bharuch Rural

Mamlatdar Bharuch Rural મામલતદાર કચેરી, ભરૂચ ગ્રામ્ય

આજરોજ "બીપરજોય" વાવાઝોડા અંગે અત્રેના ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામો મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત...
13/06/2023

આજરોજ "બીપરજોય" વાવાઝોડા અંગે અત્રેના ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામો મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોને વાવાઝોડામાં સલામતી તથા સાવચેતીના પગલાં બાબતે માહિતગાર કર્યા.

05/04/2023
આજ તા.31/3/2023 નારોજ જિલ્લા વહિવટી તંત્ર ભરૂચ દ્વારા NTPC ઝનોર તા.જી.ભરૂચ ખાતે માન.કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાત...
31/03/2023

આજ તા.31/3/2023 નારોજ જિલ્લા વહિવટી તંત્ર ભરૂચ દ્વારા NTPC ઝનોર તા.જી.ભરૂચ ખાતે માન.કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાત્રી સભાના ઉપક્રમે મહિલા આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મહિલા આરોગ્ય કેમ્પ અંતર્ગત સર્વાઈકલ કેન્સર નિદાન, ઈ શ્રમ કાર્ડ, NFSA લાભાર્થી, ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના,બાલ શક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર, અને કિટ્સ નું વિતરણ કરવામાં આવેલ.ત્યારબાદ માન. કલેક્ટર સાહેબશ્રીના હસ્તે આરોગ્ય કેમ્પનું ઉદઘાટન કરી આજુબાજુના 17 ગામોની મહિલાઓને સદર કેમ્પમાં લાભ લેવા માટે આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધેલ..

17/02/2023
ભરૂચ તાલુકાના આમદડા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, ભરુચના ઉપક્રમે તાલુકા વહીવટી તંત્ર - ભરૂ...
16/02/2023

ભરૂચ તાલુકાના આમદડા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, ભરુચના ઉપક્રમે તાલુકા વહીવટી તંત્ર - ભરૂચ દ્વારા આયોજિત તથા રેડ ક્રોસ સોસાયટી, ભરુચના સહયોગથી "બ્લડ ડોનેશન કેમ્પ"નું આયોજન થયું તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજ વિતરણ કર્યું.
લોકોને રક્તદાનની મહત્વતા સમજાવી સમાજમાં જાગરૂકતા ફેલાવવાના ઉત્તમ અભિગમ સાથે આયોજિત રકતદાન શિબિરમાં સૌ રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.તદુપરાંત માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મધ્યાહન ભોજન કેન્દ્ર તથા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી.
ઉપરોક્ત કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા,પ્રાંત અધિકારી શ્રી જાડેજાજી, મામલતદાર શ્રી ભાટિયાજી, તાલુકા વિકાસ અધિકારીશ્રી દેસાઈજી તથા વિવિધ વિભાગના કર્મચારી ગણ,ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાશ્રીઓ તથા લાભાર્થીશ્રીઓ ઉપસ્થિત રહ્યા...

આજરોજ મોજે. માંચ તા.જી. ભરૂચ મુકામે સાંજે 7.00 કલાકે રાત્રી સભાં ના.મામલતદારશ્રી   ની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી  સાથે ત...
09/02/2023

આજરોજ મોજે. માંચ તા.જી. ભરૂચ મુકામે સાંજે 7.00 કલાકે રાત્રી સભાં ના.મામલતદારશ્રી ની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરૂચ તથા તાલુકા સઁકલન ના
અધિકારી શ્રી ઓ હાજર રહ્યા ગ્રામજનો ના પ્રશ્નો ની રજુઆત માટે સત્વરે નિકાલ કરવા કાર્યવાહી કરવા જણાવ્યું.

02/02/2023

Bharuch, it’s time for inner peace and health.

Join us on 5th February from 7 am to 8 am for an hour on our YouTube channel to let your body relax and absorb the power of a good yoga session.

આજરોજ મોજે ચાવજ તાલુકો ભરૂચ ખાતે પ્રાંત અધિકારીશ્રી ભરૂચ ના અધ્યક્ષ સ્થાને  મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલી...
02/02/2023

આજરોજ મોજે ચાવજ તાલુકો ભરૂચ ખાતે પ્રાંત અધિકારીશ્રી ભરૂચ ના અધ્યક્ષ સ્થાને મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ની હાજરીમાં રાત્રિ સભા યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ગામલોકો એ ભાગ લીધો.લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી તેનો ઝડપી નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

ડભોઇ -અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં પડેલ ગાબડાંથી ડભાલી ગામ ના ખડુતોના પાક ના થયેલ નુકસાન બાબતે વળતર ના મુદ્દે સમજૂત કરી આજ ...
10/01/2023

ડભોઇ -અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં પડેલ ગાબડાંથી ડભાલી ગામ ના ખડુતોના પાક ના થયેલ નુકસાન બાબતે વળતર ના મુદ્દે સમજૂત કરી આજ રોજ નહેરનું સમારકામ ચાલુ કરાવ્યું

10/01/2023

Address

Besides New Collector Office
Bharuch
392001

Telephone

+912642243536

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamlatdar Bharuch Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mamlatdar Bharuch Rural:

Share