AIMIM Bharuch-શહેર.

AIMIM Bharuch-શહેર. AIMIM Bharuch City@official

અમારા લોક લાડીલા ફહિમ ભાઈ શેખ નું વધુ એક સરાહનીય કામગીરી 🙏
20/02/2025

અમારા લોક લાડીલા ફહિમ ભાઈ શેખ નું વધુ એક સરાહનીય કામગીરી 🙏

23/09/2024

आशिकों का हुजूम
AIMIM की एतिहासिक रैली

🇮🇳

🪄 બ્રોકિંગ ન્યૂઝ 🪄AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સભ્ય *જનાબ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ ના આદેશ અનુસાર અને ગુજર...
27/06/2023

🪄 બ્રોકિંગ ન્યૂઝ 🪄

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સભ્ય *જનાબ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ ના આદેશ અનુસાર અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જનાબ સાબીરભાઈ કાબલીવાલા સાહેબ* ની મંજૂરી થી *"ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ્ ઉલ્ મુસ્લિમીન"(AIMIM)* પક્ષમાં ભરૂચ જિલ્લામાં વર્ષોથી રાજકીય તેમજ સામાજીક કાર્યમાં આગવું સ્થાન ધરાવતા એવા *ઈમરાન ઉમરજી પટેલ* ની *AIMIM ના જીલ્લા પ્રમુખ* તરીકે નિમણૂંક કરવામાં આવી.

Eid Mubarak ❤️🌙❤️
22/04/2023

Eid Mubarak ❤️🌙❤️

01/03/2023

છેલ્લા કેટલાક મહિનાથી જુના સુશીલાબેનના દવાખાના થી જુમ્મા મસ્જિદ સુધી અને જવાહરબાગ થી બેગમવાડી સુધી આસ્ફાલ(ડામર)રોડ નવિનીકરણ કરવાનું હોય જેના ભાગરૂપે ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી અને હવે પછી આસ્ફાલ(ડામર) રોડની નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

AIMIM Bharuch-શહેર. આવ્યું વોર્ડ નંબર 10 માં બદલાવ લાવ્યું 👌👌

17/02/2023

ગાંધીબજારથી લઈ ફાટાતલાવ મંદિર સુધી બ્લોક ગટર અને રસ્તાના નવીકરણની કામગીરી ચાલુ થઈ બંધ થાય છે.આના કારણે સ્થાનિક લોકો અને ભરૂચ શહેરની જનતાને ખુબજ મુશ્કેલી અને અવગડતા થાય છે.જેની વારંવાર લેખિત,મૌખિક અને સામન્ય સભામાં પણ ધીમી ગતિ ચાલતા કામની પણ રજૂઆતો AIMIM ના કાઉન્સિલરો દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી અને અધિકારીઓને કરતા અમારી લાગણી ધિયાને લઈ રસ્તાની કામગીરી શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કરી વેહલમાં વેહલી તકે આ કામ પૂર્ણ કરવા અપીલ કરીયે છીએ. જય હિન્દ

ભરૂચ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ થી લઈ મોહમ્મદપુરા સુધી ફ્લાય ઓવરબ્રિજ બનનાર હોય જેથી ભરૂચ શહેરની જનતા અને વાહન ચાલકોની ટ્રાફ...
13/02/2023

ભરૂચ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ થી લઈ મોહમ્મદપુરા સુધી ફ્લાય ઓવરબ્રિજ બનનાર હોય જેથી ભરૂચ શહેરની જનતા અને વાહન ચાલકોની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમારા વોર્ડ નંબર 10 માં પણ ડાયવર્ઝન આપવાનું નક્કી કરેલ છે જેના અનુસંધાનમાં ટ્રાફિકનું નિવારણ લાવવા અમારા વોર્ડમાં પણ પેચવર્ક/નવા રસ્તા બનાવવા માંગ સાથે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અને અધિકારીઓને AIMIM પક્ષ ના કોર્પોરેટરો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે

03/02/2023

છ મહિના અગાઉ વરસાદના કારણે ધોવાઈ ગયેલા પીરકાંથી થી લઈ ચાર રસ્તાના નવીનીકરણની કામગીરી ફરીથી શરૂ કરવા માટે અમારા દ્વારા વારવાર લેખિત તેમજ મોખિક રજુઆતોને માન આપી આજ રોજ રસ્તાની કામગીરી ચાલુ કરવા બદલ ભરૂચ નગપાલિકાના પ્રમુખશ્રી અને અધિકારીઓનું આભાર વ્યકત કરીએ છીએ

25/01/2023

આજ રોજ તારીખ 25-01-23 ના રોજ અગાઉ ચાર રસ્તા થી પીર કાંઠી સુધીનો રસ્તો કે જે અગાઉ બન્યાં પછી તરત વરસાદ ના કારણે ધોવાઈ ગયો હતો જેનાં કારણે રાહદારીઓ અને વાહનચાલકો તેમજ સ્થાનિક વેપારીઓ અને રહીશો ને ખૂબ જ હાલાકી વેઠવી પડતી હતી જેનાં અનુસંધાનમાં AIMIM પક્ષનાં કોર્પોરેટર ફહીમ ભાઈ શેખ અને સાદેકાબીબી શાહનવાઝ શેખ દ્વારા નગર પાલિકા ને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને ઉપરોક્ત સ્થળે કોન્ટ્રાક્ટર ને બોલાવી નિરીક્ષણ કરાવી રોડ ફરી થી બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જે અંગે ના લેખિત પુરાવા અહીં શેર કરવામાં આવ્યાં છે. જેમાં આજ થી આ રોડ બનવાની કામગરી શરૂ કરાઈ હતી જે બદલ અમો નગર પાલિકા પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી નો આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ સ્થાનિક લોકો અને વેપારીઓ ને સાથ સહકાર આપવા અપીલ કરીએ છીએ.

આજ રોજ તારીખ 25-01-23 ના રોજ અગાઉ ચાર રસ્તા થી પીર કાંઠી સુધીનો રસ્તો કે જે અગાઉ બન્યાં પછી તરત વરસાદ ના કારણે ધોવાઈ ગયો...
25/01/2023

આજ રોજ તારીખ 25-01-23 ના રોજ અગાઉ ચાર રસ્તા થી પીર કાંઠી સુધીનો રસ્તો કે જે અગાઉ બન્યાં પછી તરત વરસાદ ના કારણે ધોવાઈ ગયો હતો જેનાં કારણે રાહદારીઓ અને વાહનચાલકો તેમજ સ્થાનિક વેપારીઓ અને રહીશો ને ખૂબ જ હાલાકી વેઠવી પડતી હતી જેનાં અનુસંધાનમાં AIMIM પક્ષનાં કોર્પોરેટર ફહીમ ભાઈ શેખ અને સાદેકાબીબી શાહનવાઝ શેખ દ્વારા નગર પાલિકા ને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને ઉપરોક્ત સ્થળે કોન્ટ્રાક્ટર ને બોલાવી નિરીક્ષણ કરાવી રોડ ફરી થી બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જે અંગે ના લેખિત પુરાવા અહીં શેર કરવામાં આવ્યાં છે. જેમાં આજ થી આ રોડ બનવાની કામગરી શરૂ કરાઈ હતી જે બદલ અમો નગર પાલિકા પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી નો આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ સ્થાનિક લોકો અને વેપારીઓ ને સાથ સહકાર આપવા અપીલ કરીએ છીએ.

04/01/2023

છેલ્લાં કેટલાક વર્ષોથી સિપાઈવાડ નગીના મસ્જિદની ફ્લેટની બાજુનો રસ્તો અત્યંત બીસ્માર હાલતમાં હોય જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવતા તા-૨૦-૧૨- ૨૦૨૨ ના રોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂબરૂ મળી લેખિત આવેદન આપી ડામરના પેચવર્કની માંગ કરવામાં આવી હતી જેમાં આજ રોજ ડામર આ વિસ્તારમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવા બદલ નગરપાલિકા પ્રમુખશ્રી અને અધિકારીઓનું આભાર માનીએ છીએ.

છેલ્લાં કેટલાક વર્ષોથી સિપાઈવાડ નગીના મસ્જિદની ફ્લેટની બાજુનો રસ્તો અત્યંત બીસ્માર હાલતમાં હોય જેની ફરિયાદ સ્થાનિકો દ્વા...
04/01/2023

છેલ્લાં કેટલાક વર્ષોથી સિપાઈવાડ નગીના મસ્જિદની ફ્લેટની બાજુનો રસ્તો અત્યંત બીસ્માર હાલતમાં હોય જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવતા તા-૨૦-૧૨- ૨૦૨૨ ના રોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂબરૂ મળી લેખિત આવેદન આપી ડામરના પેચવર્કની માં કરવામાં આવી હતી જેમાં આજ રોજ ડામર આ વિસ્તારમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવા બદલ નગરપાલિકા પ્રમુખશ્રી અને અધિકારીઓનું આભાર માનીએ છીએ.

Address

Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when AIMIM Bharuch-શહેર. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share