ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ 2024

  • Home
  • India
  • Bharuch
  • ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ 2024

ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ 2024 political party

11/10/2025

ગુજરાતની કાયદો વ્યવસ્થાને કથળેલી હાલતમાં મૂકવા બદલ

ગૃહમંત્રી શ્રી રાજીનામું ના આપો તો કાંઈ નહિ, પણ રાજીનામા આપવાના એક્ટિંગ તો કરો...!!!

11/10/2025
21/01/2024

हिमंता बिस्वा सरमा कायर है

મારા ભાઈ સમાન મિત્ર અને યુવા કોંગ્રેસ ના સક્રિય અને યુવા જોશીલા કાર્યકર્તા ફિરોજ ભાઇ ચિસ્તી ને ગુજરાત યુવા કોંગ્રેસ સોશ્...
24/11/2023

મારા ભાઈ સમાન મિત્ર અને યુવા કોંગ્રેસ ના સક્રિય અને યુવા જોશીલા કાર્યકર્તા ફિરોજ ભાઇ ચિસ્તી ને ગુજરાત યુવા કોંગ્રેસ સોશ્યલ મીડિયા ના સ્ટેટ કો ઓર્ડીનેટર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન ...

સાથે સાથે તમામ બીજા કાર્યકર્તાઓ ને પણ ખૂબ ખૂબ અભિનદન....
Firoj Chisti Manu Jain Gujarat Youth Congress Harpalsinh Chudasama Shakil Akuji Sherkhan Pathan aqeel hussain..

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ અને નબીપૂર તાલુકા પંચાયત ના સભ્ય શ્રી અને મારા સાથી Shakil Akuji ભાઈ ને જન્મદિવસની ખ...
02/11/2023

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ અને નબીપૂર તાલુકા પંચાયત ના સભ્ય શ્રી અને મારા સાથી Shakil Akuji ભાઈ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Gujarat Youth Congress Shakil Akuji Sherkhan Pathan

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા  કોગે્સ સમિતિના આગેવાનો, હોદ્દેદારો, યુવક કોગે્સ ના વિધાનસભાના પ્રમુખો, તેમજ કાર્યકરો અ...
08/10/2023

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા
કોગે્સ સમિતિના આગેવાનો, હોદ્દેદારો, યુવક કોગે્સ ના વિધાનસભાના પ્રમુખો, તેમજ કાર્યકરો અને એ વિસ્તાર મા રેહતા સ્થાનિક લોકો ને જણાવવાનું કે ભરૂચ જિલ્લામાં આવેલ મનુબર ચોકડી પાસે ટ્રાફીક ની સમસ્યાને લીધે વારંમ વાર અકસ્માત ના બનાવો બને છે. તે બાબતે પોલીસ અધિક્ષકશ્રી ને આવેદન પત્ર આપવાનું હોય તો ઉપસ્થિત રહેવા વિનંતી.

તા:- ૦૯-૧૦-૨૦૨૩
વાર:- સોમવાર
સમય :- સવારે ૧૧:૩૦ કલાકે
સ્થળ :- પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી, કાળી તલાવડી, બંબાખાના ભરૂચ.
પ્રમુખ
શકીલ અકુજી
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ
Gujarat Youth Congress Harpalsinh Chudasama Vicky Bhadoriya Indian Youth Congress Firoj Chisti Sherkhan Pathan Shakil Akuji Sherkhan Pathan

Address

Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ 2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ 2024:

Share