Lalubhai Chakla Utsav Samiti, Bharuch

Lalubhai Chakla Utsav Samiti, Bharuch Lallubhai Chakla Utsav Samiti साहिब से सब होत है ,बंदे से कछु नाहिं ,
राई से परबत करे ,परबत राई माहिँ।

02/10/2025
29/09/2025
લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં ચોથા દિવસે માતાજી ની આરતીમાં ThePeopleofbharuch ની ટીમ અને...
25/09/2025

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં ચોથા દિવસે માતાજી ની આરતીમાં ThePeopleofbharuch ની ટીમ અને soulofbharuch, photowalk ની ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં..

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં નોરતા ના ચોથા દિવસે સુંદર વેશભુષા વાળા ભૂલકાંઓ ને ગિફ્ટ આપ...
25/09/2025

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં નોરતા ના ચોથા દિવસે સુંદર વેશભુષા વાળા ભૂલકાંઓ ને ગિફ્ટ આપવામાં આવ્યું

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ ના ત્રીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લા મંત્રી રાહુલભાઈ પ...
25/09/2025

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ ના ત્રીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લા મંત્રી રાહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ સહ મંત્રી વિરેનભાઇ રામજીવાલા અને બીપીનભાઈ પટેલ સાથે બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ની ટીમ માતાજી ની આરતી માં ઉપસ્થિત રહ્યા હતા..

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં નવરાત્રી ના બીજા નોરતે માતાજી ની આરતી માં હરિપ્રબોધમ સંગઠન...
23/09/2025

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં નવરાત્રી ના બીજા નોરતે માતાજી ની આરતી માં હરિપ્રબોધમ સંગઠન ના હરિ ભક્તો અને કિશનભાઈ ભરવાડ, આશુતોષભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા ૨૦૨૫
14/09/2025

લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શેરી ગરબા ૨૦૨૫

Address

Lallubhai Chakla Utsav Samiti
Bharuch
392001

Telephone

+918866406772

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalubhai Chakla Utsav Samiti, Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lalubhai Chakla Utsav Samiti, Bharuch:

Share

Category