આપણું બાયડ.

આપણું બાયડ. આપણું બાયડ ..

બાયડ શહેર ...
બાયડ તાલુકો ...
અરવલ્લી જિલ્લો ...

બાયડના આકાશકુમાર ચૌધરીની નાયબ મામલતદાર તરીકે વરણી ચૌધરી સમાજમાં ખુશીનો માહોલSource : બી. કે. ન્યુઝ બાયડ
23/03/2026

બાયડના આકાશકુમાર ચૌધરીની નાયબ મામલતદાર તરીકે વરણી

ચૌધરી સમાજમાં ખુશીનો માહોલ

Source : બી. કે. ન્યુઝ બાયડ


બાયડના મુસાફરો માટે ખુશખબરબાયડથી બેટ દ્વારકા નવી એસટી બસ સેવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે પ્રારંભ...
23/03/2026

બાયડના મુસાફરો માટે ખુશખબર

બાયડથી બેટ દ્વારકા નવી એસટી બસ સેવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે પ્રારંભ...


બાયડમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
20/03/2026

બાયડમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

30 કરોડના ખર્ચે બાયડ રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડીંગ બનશે...Source : ભાસ્કર ન્યુઝ, બાયડ
18/03/2026

30 કરોડના ખર્ચે બાયડ રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડીંગ બનશે...

Source : ભાસ્કર ન્યુઝ, બાયડ

બાયડ તક્ષશિલા વિદ્યા કેમ્પસ સ્થાપના ૨૫ વર્ષ પૂર્ણ થતા “બે દિવસીય વાર્ષિકોત્સવ -૨૦૨૬”નું ભવ્ય આયોજન કરાયું...Source : ગાં...
17/03/2026

બાયડ તક્ષશિલા વિદ્યા કેમ્પસ સ્થાપના ૨૫ વર્ષ પૂર્ણ થતા “બે દિવસીય વાર્ષિકોત્સવ -૨૦૨૬”નું ભવ્ય આયોજન કરાયું...

Source : ગાંધીનગર સમાચાર

બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સ્વ. કિરીટભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વેન્ટિલેટર મશીન અર્પણ કરાયું...
15/03/2026

બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સ્વ. કિરીટભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વેન્ટિલેટર મશીન અર્પણ કરાયું...

બાયડ ની બીબીપુરા પ્રાથમિક શાળા મા "રાષ્ટ્રીય સલામતી સપ્તાહ " ની ઉજવણી કરાઈ ...Publish By : ગાંધીનગર સમાચાર
13/03/2026

બાયડ ની બીબીપુરા પ્રાથમિક શાળા મા "રાષ્ટ્રીય સલામતી સપ્તાહ " ની ઉજવણી કરાઈ ...

Publish By : ગાંધીનગર સમાચાર

11/03/2026

જાગૃત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભા ગૃહમાં અરવલ્લી જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ રજૂઆતો

🔹 અરવલ્લી જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજવાની માગણી.
🔹 બાયડ વિધાનસભામાં યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની રજૂઆત.
🔹 સાઠંબા તાલુકામાં નવું એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવાની માગણી.

10/03/2026

માઁ દીપેશ્વરી નું ધામ એટલે ઉંટરડા અને પવિત્ર રમણીય ધોધ એટલે કે ઝાંઝરી આ બંને આપણા બાયડ ની ઓળખ છે એને પ્રવાસન બોર્ડ મા સમાવી અને એનો વિકાસ કરવા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા એ વિધાનસભા મા રજુઆત કરી.

આભાર સાહેબ 💐

   #સાઠંબાસેવાસેતુ કાર્યક્રમ ૨.૦  #ગ્રામ્ય (બીજો તબક્કો). ↔️તા.૭મી માર્ચ થી શરૂ થતાં સેવા સેતુ કાર્યક્રમ. ↔️તા.સાઠંબા અન...
07/03/2026

#સાઠંબા

સેવાસેતુ કાર્યક્રમ ૨.૦ #ગ્રામ્ય (બીજો તબક્કો).

↔️તા.૭મી માર્ચ થી શરૂ થતાં સેવા સેતુ કાર્યક્રમ.

↔️તા.સાઠંબા અને સ્થળનું નામ સમાવિષ્ટ ગામો.

↔️ગ્રામજનોને વ્યક્તિગત સેવાઓ તેમના નજીકના સ્થળે જનહિતકારી યોજનાઓનો સ્થળ ઉપર સેવાનો લાભ લેવા વિનતી.

Information By : Collector Arvalli

   #બાયડ સેવાસેતુ કાર્યક્રમ ૨.૦  #ગ્રામ્ય (બીજો તબક્કો). ↔️તા.૭મી માર્ચ થી શરૂ થતાં સેવા સેતુ કાર્યક્રમ. ↔️તા.બાયડ અને સ...
07/03/2026

#બાયડ

સેવાસેતુ કાર્યક્રમ ૨.૦ #ગ્રામ્ય (બીજો તબક્કો).

↔️તા.૭મી માર્ચ થી શરૂ થતાં સેવા સેતુ કાર્યક્રમ.

↔️તા.બાયડ અને સ્થળનું નામ સમાવિષ્ટ ગામો.

↔️ગ્રામજનોને વ્યક્તિગત સેવાઓ તેમના નજીકના સ્થળે જનહિતકારી યોજનાઓનો સ્થળ ઉપર સેવાનો લાભ લેવા વિનતી.

Information By : Collector Arvalli

Address

Bayad
383325

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું બાયડ. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category