Jaydatt Sinh Gohil

Jaydatt Sinh Gohil Jaydatt Sinh Gohil Official

गुजरात के यशस्वी भूतपूर्व मुख्यमंत्री आदरणीय श्री Vijay Rupani. जी को जन्मदिन की हार्दिक बधाई ।
02/08/2023

गुजरात के यशस्वी भूतपूर्व मुख्यमंत्री आदरणीय श्री Vijay Rupani. जी को जन्मदिन की हार्दिक बधाई ।

૦૩/૦૬/૨૦૨૩ના સાંજે  ઈર્ષ્ટદેવ મોરલી ધર દાદાના નવનિર્માણ મંદિર અર્થે રથ યાત્રા  બરવાળા  બળવંતસિંહ ગોહીલ (મામા ની હોટેલ પર...
09/06/2023

૦૩/૦૬/૨૦૨૩ના સાંજે ઈર્ષ્ટદેવ મોરલી ધર દાદાના નવનિર્માણ મંદિર અર્થે રથ યાત્રા બરવાળા બળવંતસિંહ ગોહીલ (મામા ની હોટેલ પરીવાર)રાત્રે અમારા ધરે રોકાણ જય મોરલી ધર દાદા

નુતનવર્ષના પાવન દિવસે શ્રી કષ્ટભંજન દાદા ના દર્શને. સાળંગપુરના કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીના આશિર્વાદ મેળવ્યા🙏🏻...
27/10/2022

નુતનવર્ષના પાવન દિવસે શ્રી કષ્ટભંજન દાદા ના દર્શને. સાળંગપુરના કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીના આશિર્વાદ મેળવ્યા🙏🏻

પ્રકાશ અને ખુશીઓના મહાપર્વ “દિવાળી”માં આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. દિવાળી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
24/10/2022

પ્રકાશ અને ખુશીઓના મહાપર્વ “દિવાળી”માં આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.

દિવાળી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ધનતેરસ ની સૌને શુભકામના🙌🏻🕉️👏🏻
22/10/2022

ધનતેરસ ની સૌને શુભકામના🙌🏻🕉️👏🏻

ધારી,બગસરા,ખાંભાના ધારાસભ્યશ્રી J. V. Kakadiya મામા ની હોટલ બરવાળા ની શુભેચ્છા મુલાકાતે.
21/10/2022

ધારી,બગસરા,ખાંભાના ધારાસભ્યશ્રી J. V. Kakadiya મામા ની હોટલ બરવાળા ની શુભેચ્છા મુલાકાતે.

પાળીયાદ વિહળાનાથ ની જગ્યા ના સંચાલક તથા અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી આમંત્રીત સદસ્ય તેવા આદરણીય ભયલુભાઈ ને એમના જન્મ દ...
18/10/2022

પાળીયાદ વિહળાનાથ ની જગ્યા ના સંચાલક તથા અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી આમંત્રીત સદસ્ય તેવા આદરણીય ભયલુભાઈ ને એમના જન્મ દિવસ ઉપર ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિહળાનાથ ને પ્રાથના આપ દિવસે દિવસે સફળતાના શિખરો સર કરો એવી પાળીયાદ ના ઠાકર ને પ્રાથના🙏🙏🙏🙏
ભયલુભાઈ વિહળધામ પાળીયાદ

મામા ની હોટલ બરવાળા

🙏🌹💐🙏શક્તિ આરાધનાનાં આ પર્વમાં આપણને સૌને આપણા કર્મક્ષેત્રમાં *ફરજ નિષ્ઠ* અને *પ્રામાણિક* રહેવા માટે દિન-પ્રતિદિન *અખંડ અ...
27/09/2022

🙏🌹💐🙏

શક્તિ આરાધનાનાં આ પર્વમાં આપણને સૌને આપણા કર્મક્ષેત્રમાં *ફરજ નિષ્ઠ* અને *પ્રામાણિક* રહેવા માટે દિન-પ્રતિદિન *અખંડ અને દૈવી ઉર્જા* પ્રદાન કરે તેવી *અખિલ બ્રહ્માંડ જનેતા માં ભગવતીનાં બે* ચરણોમાં પ્રાર્થના...💐🙏🏻

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ🎉💐 બેન Singer Sh*tal Patel Jamnagar
26/09/2022

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ🎉💐 બેન Singer Sh*tal Patel Jamnagar

આર્યનભગત aryan_bhagat_454 સાથે મારી હોટલે મામા ની હોટલ બરવાળા.
25/09/2022

આર્યનભગત aryan_bhagat_454 સાથે મારી હોટલે મામા ની હોટલ બરવાળા.

ગીર ના સાવજ ચારણ સમાજ નું ગૌરવ અને લોકસાહિત્ય નો ઘૂઘવ તો દરિયો Rajbha Gadhvi રાજભા ગઢવી મામાની હોટલ ની મુલાકાતે.
25/09/2022

ગીર ના સાવજ ચારણ સમાજ નું ગૌરવ અને લોકસાહિત્ય નો ઘૂઘવ તો દરિયો Rajbha Gadhvi રાજભા ગઢવી મામાની હોટલ ની મુલાકાતે.

Address

382450
Barvala
382450

Telephone

+918866766166

Website

Alerts

Be the first to know and let us send you an email when Jaydatt Sinh Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaydatt Sinh Gohil:

Share