Tejash Vashi

Tejash Vashi TEJASH VASHI.
1)- Bhartiya Janta Party
2)- Gujarat State BJP Media Cell.(Surat District)
3)- Media Convinar Bhartiya Janta Party. (Surat District.)

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાત...
20/08/2026

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે વક્તા તરીકે મારે માર્ગ દર્શન આપવાની તક મળી.અને મીડિયા પ્રબંધન ના વિષય ઉપર ભરૂચ જિલ્લાના સિનિયર કાર્યકર્તાઓ , પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી, સુરત જિલ્લા દ્વારા આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિર-બારાસડી,બારડોલી ખાતે સ...
17/08/2026

ભારતીય જનતા પાર્ટી, સુરત જિલ્લા દ્વારા આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિર-બારાસડી,બારડોલી ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના 650મી જયંતિ નિમિત્તે મુખ્ય વકતાશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીજી દ્વારા સંતશ્રીની પ્રેરણાદાયી જીવનગાથા વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવી.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપાના આદરણીય પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડ, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા,બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર,મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોળીયા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઇ મોદી,સુરત જિલ્લા ભાજપાના મારા સાથી મહામંત્રીશ્રી રોહિતભાઇ પટેલ,પ્રદેશ ભાજપા મહિલા મોરચાના ઉપપ્રમુખ કુ.રિદ્ધિબેન પટેલ, અભિયાનના સંયોજકો,સુરત જિલ્લા ભાજપાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કળશ વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

શ્રદ્ધેય સ્વ.શ્રી. અટલ બિહારી વાજપેયી જી ને નમન અને વંદન.
16/08/2026

શ્રદ્ધેય સ્વ.શ્રી. અટલ બિહારી વાજપેયી જી ને નમન અને વંદન.

આજે તા - ૧૬/૦૮/૨૬ ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત...
16/08/2026

આજે તા - ૧૬/૦૮/૨૬ ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે કર્ણાવતી મહાનગર ખાતે કાશી સ્થિત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશનું વિતરણ તેમજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી,અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલસિંહ આર્યજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી પ્રશાંતભાઈ કોરાટ, કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનસિંહ વાજા, મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી એચ. એસ. પટેલ, ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા-મહાનગરના પ્રમુખો અને પ્રભારીઓ સહિત પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ અને ખૂબ જ વિશાળ સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના ગામે-ગામે પહોંચનારા આ પવિત્ર કળશ દ્વારા સામાજિક એકતા, સૌહાર્દ અને સમરસતાનો સંકલ્પ જન-જન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો.

15 ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વ - 80’ મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, મધ્યસ્થ કાર્યાલય “કમલમ”બારડોલી ખાતે સુરત ...
15/08/2026

15 ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વ - 80’ મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, મધ્યસ્થ કાર્યાલય “કમલમ”બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડજીના વરદ હસ્તે ધ્વજા રોહન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી જગદીશ ભાઈ પારેખ ,રોહિત ભાઈ પટેલ ,અંકુર ભાઈ દેસાઈ ,તથા જીલ્લા ના હોદેદારો,પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા 14 મી ઓગસ્ટ એ વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે બારડોલી ખાતે સ્મૃતિ દિવસ નો કાર...
15/08/2026

ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા 14 મી ઓગસ્ટ એ વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે બારડોલી ખાતે સ્મૃતિ દિવસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ડો જીવરાજ ભાઈ ચૌહાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, પ્રદેશ કિસાન મોરચા ના જસપાલસિંહ સોલંકી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઈ ધોડિયા, સહકારી આગેવાન રાજેશભાઈ પાઠક, ધનસુખભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ રોહિતભાઈ પટેલ અંકુરભાઈ દેસાઈ તથા જીલ્લા ના હોદેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

15 ઓગસ્ટ 80 સ્વતંત્ર દિન નિમિતે તિરંગા યાત્રા .
15/08/2026

15 ઓગસ્ટ 80 સ્વતંત્ર દિન નિમિતે તિરંગા યાત્રા .

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત આયોજન બેઠક..
15/08/2026

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત આયોજન બેઠક..

15/08/2026

15 ઓગસ્ટ

15/08/2026

15 ઓગસ્ટ.

Address

Shree Vashi Digital Studio, Station Road
Bardoli

Telephone

+919925477876

Website

Alerts

Be the first to know and let us send you an email when Tejash Vashi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tejash Vashi:

Shortcuts

Share