SP Arvalli

SP Arvalli it is a govt. office Page.

અપહરણ અને ખંડણીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બાયડ ડિવિઝન પોલીસ.
12/04/2026

અપહરણ અને ખંડણીના ગુનામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બાયડ ડિવિઝન પોલીસ.

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા 29 વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પ...
12/04/2026

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા 29 વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા S.O.G પોલીસ.

બે વર્ષથી નાસતા ફરતા મોટરસાયકલ ચોરીના આરોપીને  ઝડપી પાડતી મોડાસા ડીવિઝન પોલીસ ટીમ.
12/04/2026

બે વર્ષથી નાસતા ફરતા મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી પાડતી મોડાસા ડીવિઝન પોલીસ ટીમ.

વિદેશી દારૂની કુલ 166 નંગ બોટલ/ક્વાર્ટર/ટિન તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ રૂ. 5,76,380/-નો મુદ્દામાલ જ...
12/04/2026

વિદેશી દારૂની કુલ 166 નંગ બોટલ/ક્વાર્ટર/ટિન તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ રૂ. 5,76,380/-નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપી પાડતી શામળાજી પોલીસ.

મોડાસા પેલેટ ચોકડી ખાતે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ. જેમાં કાળા કાચ, નંબર પ્લેટ વગર અને ઓવરલોડિંગ કરનાર વાહનચાલકો સામે...
11/04/2026

મોડાસા પેલેટ ચોકડી ખાતે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ. જેમાં કાળા કાચ, નંબર પ્લેટ વગર અને ઓવરલોડિંગ કરનાર વાહનચાલકો સામે MV Act મુજબ કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ અરવલ્લી.

2 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન ગુનાના આરોપીને ઉદેપુર (રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.          ...
11/04/2026

2 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન ગુનાના આરોપીને ઉદેપુર (રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

11/04/2026

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવેલ.

IPL સટ્ટો રમાડતા ઇસમને 71,550 મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ.
11/04/2026

IPL સટ્ટો રમાડતા ઇસમને 71,550 મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ.

છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન ગુનાના આરોપીને મોડાસા ગાજણ ટોલપ્લાઝા પાસેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી...
11/04/2026

છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન ગુનાના આરોપીને મોડાસા ગાજણ ટોલપ્લાઝા પાસેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્ત...
10/04/2026

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંવેદનશીલ પોલિંગ બૂથો, ઈવીએમ ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર તેમજ ઈવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.

બાયડ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા  આરોપીઓને ઝડપી પાડતી બાયડ ડિવિઝન પોલીસ.         ...
10/04/2026

બાયડ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી બાયડ ડિવિઝન પોલીસ.

સાબરકાંઠા પ્રાંતિજ પોલીસના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ.
10/04/2026

સાબરકાંઠા પ્રાંતિજ પોલીસના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ.

Address

Balasinor

Telephone

+919512336622

Website

Alerts

Be the first to know and let us send you an email when SP Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SP Arvalli:

Share