AAP Women Wing Kutchh

AAP Women Wing Kutchh Aam Aadmi party Kutchh women cell

देश के हर बच्चे को अच्छी शिक्षा देने से हमें नहीं रोक पायेगा ये शासित पक्ष। Arvind Kejriwal
21/08/2022

देश के हर बच्चे को अच्छी शिक्षा देने से हमें नहीं रोक पायेगा ये शासित पक्ष।
Arvind Kejriwal

*नंद के घर आनंद भयो, जय कन्हैया लाल की**हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की।*  *આમ આદમી પાર્ટી દ્વારા અંજાર શહેર થતાં તા...
19/08/2022

*नंद के घर आनंद भयो, जय कन्हैया लाल की*
*हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की।*

*આમ આદમી પાર્ટી દ્વારા અંજાર શહેર થતાં તાલુકા દ્વારા અંજાર ની અંદર મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો અંજાર નું ઐતિહાસીક માધવરાય મંદીર ના પ્રાગણ માં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાસ રમવામાં આવ્યો અને મટકી ફોડી ને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી તાલુકા અને શહેરના પાર્ટી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું*

દિલ્હી નાં મુખ્ય મિંત્રી તથા    આમ આદમી પાર્ટી નાં રાષ્ટ્રીય સંયોજક   l  શ્રી અરવિંદ કેરીવાલ જી નું  #કચ્છ ની ધરતી પર પા...
17/08/2022

દિલ્હી નાં મુખ્ય મિંત્રી તથા આમ આદમી પાર્ટી નાં રાષ્ટ્રીય સંયોજક l શ્રી અરવિંદ કેરીવાલ જી નું #કચ્છ ની ધરતી પર પારંપરિક સામૈયા તથા તિલક વડે કચ્છ ની બહેનો દ્વારા કરવામાં આવ્યું,
આ સ્વાગત અંકિતા બેન ગોર, ક્રિષ્નાબેન ઠક્કર, ક્રિષ્ના બેન આહીર તથા છાયા ચૌહાણ દ્વારા કરવા માં આવેલું.

ખુબજ સરળ વ્યક્તિત્વ તથા ઊંચી વિચારધારા ધરાવતા શ્રી અરવિંદ કેજરીવાલ જી ને મળી ને તેમનું અભિવાદન જીલી સૌ બહેનો તેમને જન્મદિવસ ની શુભકામનાઓ પણ પાઠવી હતી.

14/08/2022

Address

Kutchh
Anjar
370110

Website

Alerts

Be the first to know and let us send you an email when AAP Women Wing Kutchh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share