LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal

LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal Religious and Social Activities Done By National and International LNDMM

તારિખ : 19/5/2026કાર્યક્રમ: વૃધ્ધાશ્રમ માં કીટ વિતરણસ્થળ : મોટા વરાછા, સુરતઅખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દ...
02/06/2026

તારિખ : 19/5/2026
કાર્યક્રમ: વૃધ્ધાશ્રમ માં કીટ વિતરણ
સ્થળ : મોટા વરાછા, સુરત

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ મોટા વરાછા, સુરત* દ્વારા ઘોરણ પારડી ગામના પુરણધામ ગૌ શાળા તથા વૃધ્ધાશ્રમ ના વડીલોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

29/05/2026
તારીખ : 7/5/2026કાર્યક્રમ : બાળ ઉત્સવ સ્થળ : શ્રી રઘુવીર વાડી, વડતાલ.       અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ ...
11/05/2026

તારીખ : 7/5/2026
કાર્યક્રમ : બાળ ઉત્સવ
સ્થળ : શ્રી રઘુવીર વાડી, વડતાલ.

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ. પૂ. બાળ લાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તેમજ *પ. પૂ. લાલીરાજા શ્રી રાજનંદિનીકુંવરબાશ્રી* ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ શ્રી રઘુવીર વાડી ના પવિત્ર પ્રાંગણમાં બાળ ઉત્સવ નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ ઉત્સવમાં ખૂબ વિશાળ સંખ્યામાં બાળકોએ ભાગ લીધો. ઉત્સવના પ્રથમ દિવસની શુભ શરૂઆત *પ. પૂ. બાળ લાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તેમજ *પ. પૂ. લાલીરાજા શ્રી રાજનંદિનીકુંવરબાશ્રી* ના શુભ કર કમળો દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી. કીર્તન ભક્તિની સાથે બાળકો માટે સત્સંગ ક્વિઝ, વિવિધ રમતો તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો આ દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા. સાથે જ *પ. પૂ. બાળ લાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* એ ઉત્સવમાં ઉપસ્થિત તમામ બાળકોને રૂડા આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.

તારીખ : 30/4/2026કાર્યક્રમ : મહિલા સશક્તિકરણ શિબિર તેમજ ત્રિમાસિક સભાસ્થળ : રાજકોટ      અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક...
04/05/2026

તારીખ : 30/4/2026
કાર્યક્રમ : મહિલા સશક્તિકરણ શિબિર તેમજ ત્રિમાસિક સભા
સ્થળ : રાજકોટ

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદથી તથા પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા રાજકોટ શહેરમાં ત્રિમાસિક સભા તેમજ મહિલા સશક્તિકરણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા (બાબારાજાશ્રી)એ સભામાં ઉપસ્થિત તમામ બહેનોને રૂડા આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા

તારીખ : 21/4/2026કાર્યક્રમ : પોષણ જાગૃતિ કાર્યક્રમ સ્થળ : સુરત      અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠા...
22/04/2026

તારીખ : 21/4/2026
કાર્યક્રમ : પોષણ જાગૃતિ કાર્યક્રમ
સ્થળ : સુરત

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત *શ્રી સુવાસીની ટ્રસ્ટ* તેમજ *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ* દ્વારા સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા પુનિતધામ મંદિર માં 21 એપ્રિલ 2026 ના રોજ પોષણ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. ક્રીનાબેન પાનસુરીયા દ્વારા બાળકો તેમજ મહિલાઓમાં પોષણની આવશ્યકતા, કુપોષણના લીધે થતા અનેક રોગો તેમજ શરીરને આવશ્યક વિટામિન, પ્રોટીન, કાર્બોદિત તેમજ મિનરલ્સની ખૂબ સરળ ભાષામાં સમજૂતી આપી સૌને શુધ્ધ અને સાત્વિક પૌષ્ટિક ખોરાકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ પોષણ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

તારીખ : 12/4/2026કાર્યક્રમ : મહિલા સશક્તિકરણ શિબિર સ્થળ : કાંદિવલી, મુંબઈ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દે...
13/04/2026

તારીખ : 12/4/2026
કાર્યક્રમ : મહિલા સશક્તિકરણ શિબિર
સ્થળ : કાંદિવલી, મુંબઈ

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ કાંદિવલી, મુંબઈ* દ્વારા શ્રી મદ્ ભાગવત કથા પારાયણ અંતર્ગત મહિલા સશક્તિકરણ શિબિર તેમજ ત્રિમાસિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ Urvashi Pande Mishraડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી )* ના પાવન સાનિધ્યમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ અપરાજિતા ગૃપ તેમજ મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક સાંસ્ક્રુતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે પ. પૂ. બાબારાજાશ્રી એ સભામાં ઉપરસ્થિત સર્વે સ્ત્રી ભક્તોને પ્રેરક માર્ગદર્શન તેમજ આશિર્વચન આપી કૃતાર્થ કર્યા.

Address

Vadtal
Anand

Alerts

Be the first to know and let us send you an email when LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal:

Share

Category