16/05/2025
આજ રોજ આપણા લોક લાડીલા માનિનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા મારા સેવાકીય કાર્યો ના કામ ને જોઈ
મારા કામ ની પ્રશંસા કરવાં બદલ હું અને મારા નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, ની સમગ્ર ટીમ માનનિય શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને આભારી છે
🙏🏻🌳🌳🙏🏻