Mccanand

Mccanand This Page provide Information to the Various Vacancies and Job Fair Information also Career Guidance

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ જે.એમ.ટી.સી. કેમ્પસ- ડી.ઝેડ પટેલ સ્કુલ ૮૦ ફૂટ રોડ, સ્માર્ટ બઝા...
14/09/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ જે.એમ.ટી.સી. કેમ્પસ- ડી.ઝેડ પટેલ સ્કુલ ૮૦ ફૂટ રોડ, સ્માર્ટ બઝારની સામે, આણંદ વિદ્યાનગર રોડ, આણંદ. તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ખાનગી એકમનાં નોકરીદાતા ભાગ લેવાનાં હોઈ જેઓને વિવિધ શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવારોની જરૂરીયાત હોવાથી આણંદ જિલ્લાનાં શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવાર પોતાનો બાયોડેટાની નકલ સાથે રૂબરૂ હાજર રહી ઈન્ટર્વ્યુ આપી શકે છે.

જોબ ફેરની તારીખ: ૧૬-૦૯-૨૦૨૩
સમય : સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ: જે.એમ.ટી.સી. કેમ્પસ- ડી.ઝેડ પટેલ સ્કુલ ૮૦ ફૂટ રોડ, સ્માર્ટ બઝારની સામે, આણંદ વિદ્યાનગર રોડ, આણંદ.

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માસ દરમીયાન ઉમરેઠ તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજ...
08/09/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માસ દરમીયાન ઉમરેઠ તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ખાનગી એકમનાં નોકરીદાતા ભાગ લેવાનાં હોઈ જેઓને વિવિધ શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવારોની જરૂરીયાત હોવાથી આણંદ જિલ્લાનાં શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવાર પોતાનો બાયોડેટાની નકલ સાથે રૂબરૂ હાજર રહી ઈન્ટર્વ્યુ આપી શકે છે.
રોજગાર ભરતીમેળાનું રજીસ્ટ્રેશન:
નોકરીદાતાનું રજીસ્ટ્રેશન - વેકેંસી નોટીફીકેશન માટે.
https://forms.gle/q7CFi6zompEGJnWP9
રોજગાર વાચ્છુ ઉમેદવારનું રજીસ્ટેર્શન
https://forms.gle/Z15Nm9Dpr94gCPa56
ખાસ નોંધ : જે ઉમેદવાર ઈન્ટર્વ્યુ આપવા ઈચ્છુક હોઈ તેમણે ફક્ત રોજગાર વાચ્છુ ઉમેદવાર રજીસ્ટ્રેશનમાંજ રજીસ્ટર કરવુ નોકરીદાતા માં રજીસ્ટર કરવુ નહી.

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માસ દરમીયાન ઉમરેઠ તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજ...
02/09/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માસ દરમીયાન ઉમરેઠ તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ખાનગી એકમનાં નોકરીદાતા ભાગ લેવાનાં હોઈ જેઓને વિવિધ શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવારોની જરૂરીયાત હોવાથી આણંદ જિલ્લાનાં શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવાર પોતાનો બાયોડેટાની નકલ સાથે રૂબરૂ હાજર રહી ઈન્ટર્વ્યુ આપી શકે છે.

રોજગાર ભરતીમેળાનું રજીસ્ટ્રેશન:

નોકરીદાતાનું રજીસ્ટ્રેશન - વેકેંસી નોટીફીકેશન માટે.
https://forms.gle/q7CFi6zompEGJnWP9

રોજગાર વાચ્છુ ઉમેદવારનું રજીસ્ટેર્શન
https://forms.gle/Z15Nm9Dpr94gCPa56

ખાસ નોંધ : જે ઉમેદવાર ઈન્ટર્વ્યુ આપવા ઈચ્છુક હોઈ તેમણે ફક્ત રોજગાર વાચ્છુ ઉમેદવાર રજીસ્ટ્રેશનમાંજ રજીસ્ટર કરવુ નોકરીદાતા માં રજીસ્ટર કરવુ નહી.

24/08/2023 નાં રોજ હાજર રહેનાર નોકરીદાતાની યાદી અહી દર્શાવેલ છે કોઈ નવા નોકરીદાતા ઉમેરાહે તો તેમની વિગત સમયાંતરે દર્શાવવ...
21/08/2023

24/08/2023 નાં રોજ હાજર રહેનાર નોકરીદાતાની યાદી અહી દર્શાવેલ છે કોઈ નવા નોકરીદાતા ઉમેરાહે તો તેમની વિગત સમયાંતરે દર્શાવવામાં આવશે. જરૂરી શૈક્ષણિક લાયાકાત ધરાવતા રોજગાર વાચ્છુ ઉમેદવારે બાયોડેટાની નકલ સાથે રૂબરૂ દર્શાવેલ સ્થળે હાજર રહેવુ.

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા  તારીખ ૨૪-૦૮-૨૦૨૩ નાં રોજ સ્થળ : પટેલ જે.બી.આર. આર્ટસ, પટેલ એ.એમ.આર કોમર્સ અને પટેલ જે.ડ...
19/08/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા તારીખ ૨૪-૦૮-૨૦૨૩ નાં રોજ સ્થળ : પટેલ જે.બી.આર. આર્ટસ, પટેલ એ.એમ.આર કોમર્સ અને પટેલ જે.ડી.કે.ડી. સાયન્સ કોલેજ, બોરસદ સમય સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવમાં આવેલ છે. રોજગાર વાચ્છુ ઉમેદવારે બાયો ડેટાની નકલ સાથે રૂબરૂ સ્થળે હાજર રહેવુ.

Job Fair 18-08-2023 and Company List
17/08/2023

Job Fair 18-08-2023 and Company List

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા તારીખ ૧૮/૦૮/૨૦૨૩ નાં રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે સ્થળ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશ...
14/08/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા તારીખ ૧૮/૦૮/૨૦૨૩ નાં રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે સ્થળ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, જી.આઈ.ડી.સી. ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજના કરવામાં આવેલ છે જેમા વિવિધ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવાર પોતાના બાયોડેટાની નકલ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવમાંંઆવે છે.
રોજગાર ભરતીમેળામાં જોડાવા નિચે જનાવેલ લીંકમાં રજીસ્ટર કરવુ. : https://forms.gle/fjz7s4RoM2CU8c8p6
નોકરીદાતાની યાદી અહી જણાવેલ છે.
www.anubandham.gujarat.gov.in

07/08/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવાર માટે દૈનીક રોજગાર માહીતી અને માર્ગદર્શન મળી રહે તે માટે કચેરી દ્વારા વોટ્સએપ ગૃપ બનાવામાં આવેલ છે જેમા નિચે જણાવેલ લીંક અને કૃ કોડ મારફતે જોડાઈ શકાશે.

દૈનીક રોજગાર લક્ષી માર્ગદર્શન અને અન્ય ખાલી જગ્યાની માહિતી માટે જોડાવો જીલ્લા રોજગાર કચેરી આણંદ નાં Wattsapp ગૃપમાં.
ગૃપ નં- ૧: ધોરણ ૧૦ અને તેથી ઓછો અભ્યાસક્રમ ધરાવનાર ઉમેદવાર - જી.રો.ક.આણંદ:- https://chat.whatsapp.com/Lbbv11oxhcz2LTZRI4RjbT
ગૃપ નં- ૨: આઈ.ટી.આઈ. અભ્યાસક્રમ ધરાવતા ઉમેદવાર - જી.રો.ક.આણંદ - https://chat.whatsapp.com/HTYNpPH7pzkLD3Gtn7gABv
ગૃપ નં- ૨: સ્નાતક અને અનુસ્નાતક થયેલ ઉમેદવાર - જી.રો.ક.આણંદ: https://chat.whatsapp.com/EJhuCoeTV4DKsd52fZMGpQ
ગૃપ નં- ૩: ડીપ્લોમાં અને ડીગ્રી અભ્યાસક્રમ ધરાવતા ઉમેદવાર - જી.રો.ક. આણંદ: https://chat.whatsapp.com/KjK6ZONihQD98bPdzlYHCD
ગૃપ નં- ૪: આરોગ્યલક્ષી અભ્યાસક્રમ ધરાવતા ઉમેદવાર - જી.રો.ક. આણંદ: https://chat.whatsapp.com/BXNk3AjCEBCL6ZuCUnBIOm

07/08/2023
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન તારીખ ૧૮-૦૮-૨૦૨૩ નાં રોજ દર્શાવેલ સ્થળે રૂબરૂ બાયોડેટાની નકલ સા...
05/08/2023

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન તારીખ ૧૮-૦૮-૨૦૨૩ નાં રોજ દર્શાવેલ સ્થળે રૂબરૂ બાયોડેટાની નકલ સાથે હાજર રહવુ ભરતીમેળામાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અહી ક્લીક કરો: :https://forms.gle/Tfn6xD8i6WMQyBj37

“ નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ પરના કાર...
02/08/2023

“ નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ પરના કાર્યક્રમો આયોજીત કરેલ છે. તે પૈકી આગામી તા. ૦૩-૮-૨૦૨૩ નાં રોજ “ મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી અંતર્ગત આણંદ જીલ્લાનો કાર્યક્રમ ધીરજલાલ જે. શાહ, ટાઉનહોલ, આણંદ વિદ્યાનગર રોડ આણંદ, ખાતે સવારે ૧૦:૦૦ કલાક થી આયોજીત કરેલ છે.
અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in

આણંદ ખાતે આયોજીત રોજગાર ભરતીમેળો જેમા આણંદ જિલ્લાની નામાંકીત કંપનીઓ દ્વારા જોબ ઓફરા કરવામાં અવેલ છે તો તમામ ઉમેદવારોને ખ...
18/07/2023

આણંદ ખાતે આયોજીત રોજગાર ભરતીમેળો જેમા આણંદ જિલ્લાની નામાંકીત કંપનીઓ દ્વારા જોબ ઓફરા કરવામાં અવેલ છે તો તમામ ઉમેદવારોને ખાસ જણાવવાનું કે ૨૧/૦૭/૨૦૨૩ નાં જણાવેલ સ્થળે રૂબરૂ બાયોડેટની નકલ સાથે હજર રહેવુ.

Address

Jilla Sevsadan Anand
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Mccanand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mccanand:

Share