Makeriya Samaj

Makeriya Samaj The Charotar Sunni Makeriya Samaj, charitable trust is basically from Gujarat state. https://www.youtube.com/channel/UC9nQN0goRekSv74pbsLNGfA

ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ , આણંદ વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ.તારીખ - 27.7.25સ્થળ  - લાયન્સ ક્લબ હોલ, આણંદ પ્રમુખ  - ...
31/07/2025

ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ , આણંદ વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ.
તારીખ - 27.7.25
સ્થળ - લાયન્સ ક્લબ હોલ, આણંદ
પ્રમુખ - હાજી સિકંદરભાઈ (કમળાવાળા)
સેક્રેટરી - જાવેદ મન્સુરી
એજ્યુકેશન ચેરમેન - હાજી સફીભાઈ (મહુધાવાળા)

ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ દ્વારા આયોજિત જનરલ મીટિંગ તથા સમુહ લગ્ન તા. 5-1-25 ને રવિવારઆણંદમાં આવેલા આનદ પાર્ટી ...
09/01/2025

ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ દ્વારા આયોજિત જનરલ મીટિંગ તથા સમુહ લગ્ન તા. 5-1-25 ને રવિવાર

આણંદમાં આવેલા આનદ પાર્ટી પ્લોટ ખાતે ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ, ગુજરાત રાજ્ય, આણંદ દ્વારા તા. 5-1-25 ને રવિવારના રોજ જનરલ મીટિંગ તથા સમુહ લગ્નનું આયોજન કરવામા આવ્યું. જેમાં સમારંભના પ્રમુખ તરીકે હૈયાજભાઈ ઉમરભાઈ (USA)તથા મુખ્ય મેહમાન તરીકે વડોદરાના ફિરોજભાઈ યાકુબભાઈ અને હાજી યુસુફભાઈ હાજી ગુલામરસુલભાઈ (વકીલ) હાજર રહેલ. આ કાર્યક્રમમાં ૪ યુગલોએ ભાગ લીધો અને તેમના નિકાહ મૌલાના ફિરોજ સાહબ તથા હાફીઝ સલીમ સાહબ દ્વારા પઢાવવામાં આવ્યા. સાથે સાથે સમાજ ના સખી દાતા તરફથી દુલ્હા-દુલ્હનને અજમેરની ટીકીટ, રોકડ રકમ, ઘર વપરાશની સામગ્રી આપવામાં આવી. કાર્યક્રમ ટિમ મકેરીયા અને સમાજના દરેક નાના મોટા ખિદમતદાર ની મેહનત અને દુવા થી સફળ બનેલ ઈનશાઅલ્લાહ આવતા વર્ષે એ વર્ષ નો પેહલો રવિવાર (૦૪/૦૧/૨૦૨૬) આપનો મકેરીયા દિવસ ઉજવીશું અંતમાં ઉસ્માનભાઈ માસ્ટરે આવેલા મહેમાનો, હોદેદારો, તથા સમાજના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માન્યો.

આણંદમાં આવેલા આનદ પાર્ટી પ્લોટ ખાતે ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ, ગુજરાત રાજ્ય, આણંદ દ્વારા તા. 5-1-25 ને રવિવાર.....

વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ - ૨૦૨૪ - તા-૧૪-૦૭-૨૦૨૪, રવિવાર - કોમુનિટી હૉલ - ૨, આણંદ
17/07/2024

વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ - ૨૦૨૪ - તા-૧૪-૦૭-૨૦૨૪, રવિવાર - કોમુનિટી હૉલ - ૨, આણંદ

આણંદના કૉમ્યુનિટી હોલ ખાતે ધી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ દ્ધારા તા. 14-7-24 ને રવિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અન...
15/07/2024

આણંદના કૉમ્યુનિટી હોલ ખાતે ધી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ દ્ધારા તા. 14-7-24 ને રવિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમારંભના પ્રમુખ તરીકે સુરત રેઈન્બો હોસ્પિટલના ડૉ. ફૈઝલભાઈ હાજી નુમહંમદભાઈ વહોરા તથા મુખ્ય વક્તા તરીકે ડી.વાય.એસ.પી. નિશાબેન વહોરા અને વિધાનગરના વી.પી. સાયન્સ કોલેજના પ્રોફસર સાજીદભાઈ શેખ હાજર રહ્યા હતા. આ સમારોહમાં ધો. 10, ધો. 12, B. Com, M.Com, M.Sc., B.B.A., B.C.A., Enginnering, Farmacy વગેરે ક્ષેત્રે પાસ થયેલ 114 વિદ્યાર્થીઓને ઇનામમાં ચાંદી ની મુદ્રા, વિઝા ફાઈલ, ફૂલ સ્કેપ ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા. મકેરીયા સમાજ ના સેક્રેટરી સબ્બીરભાઈ રાસનોલવાળાએ સમાજનો પરિચય આપી પ્રોગ્રામની શરૂઆત કરી સાથે સાથે એજ્યુકેશન ચેરમેન ઉસ્માન ભાઈ ખંભાત વાળાએ તમામ વિધાર્થીઓને એજ્યુકેશન ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું અને વહોરા ફેઝાનનું કેનેડા પોલીસમાં સિલેક્શન થવા બદલ તેમના પિતા સાજીતભાઈ સારસાવાળાનું સન્માન કરવામાં આવ્યું. આ પોગ્રામ ના અંતમાં સમાજ ના પ્રમુખ ફારૂક ભાઈ અંજારવાળાએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ હાજી સિકન્દર ભાઈ કમળાવાળા/ફારૂકભાઈ વડોદરાવાળા /રજાકભાઈ સુરતવાળા, કન્વીનર સાજીત સારસાવાળા, ટ્રસ્ટી ઈરફાનભાઈ સિંહુજવાળા / અબ્દુલ કરીમ મંડપવાળા / ફારૂકભાઈ ગોધરા વાળા અને આવેલા તમામ મહેમાનો, દરેક કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો
https://youtu.be/LgIth6NRWrI

વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ - ૨૦૨૪તા-૧૪-૦૭-૨૦૨૪, રવિવારકોમુનિટી હૉલ - ૨, આણંદ

https://yt.openinapp.co/1inhi
22/02/2024

https://yt.openinapp.co/1inhi

ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ, ગુજરાત રાજ્ય

08/01/2024

આણંદમાં આવેલા આનદ પાર્ટી પ્લોટ ખાતે ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ, ગુજરાત રાજ્ય, આણંદ દ્વારા તા. 7-1-24 ને રવિવારના રોજ જનરલ મીટિંગ તથા સમુહ લગ્નનું આયોજન કરવામા આવ્યું. જેમાં સમારંભના પ્રમુખ તરીકે હાજી મેહબૂબભાઈ ગુલામનબીભાઈ (આખડોલવાળા) તથા મુખ્ય મેહમાન તરીકે તાજદીનભાઈ હાલાણી (રાજુભાઈ હાલાણી - ચેરમેન હાલાણી એજ્યુકેશન ટ્રસ્ટ) તથા અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાજીદભાઈ ગુલામમહંમદભાઈ (યોર ચોઈસ), ખેડાના હાજી યાસીનભાઈ (પપ્પુભાઈ - ટેસ્ટફુલ ખમણ) , સેવાલિયાના હાજી સલીમભાઈ, આણંદના હાજી ફારુકભાઈ, સોજીત્રાના હાજી ઇસ્માઇલભાઇ, આણંદ ના હાજી ડોક્ટર મકબુલભાઈ હાજર રહેલ. આ કાર્યક્રમમાં ૬ યુગલોએ ભાગ લીધો અને તેમના નિકાહ મૌલાના ફિરોજ સાહબ તથા હાફીઝ સલીમ સાહબ દ્વારા પઢાવવામાં આવ્યા. સાથે સાથે સમાજના સખી દાતા તરફથી દુલ્હા-દુલ્હનને અજમેર ની ટીકીટ, રોકડ રકમ, ઘર વપરાશની સામગ્રી આપવામાં આવી. કાર્યક્રમ ટિમ મકેરીયા અને સમાજના દરેક નાના-મોટા ખિદમતદારની મેહનત અને દુવા થી સફળ બનેલ. ઈનશાઅલ્લાહ આવતા વર્ષે એ વર્ષ નો પેહલો રવિવાર (05/01/2025) આપનો મકેરીયા દિવસ ઉજવીશું અંતમાં ઉસ્માનભાઈ માસ્ટરે આવેલા મહેમાનો, હોદેદારો, તથા સમાજના દરેક સભ્યોનો ખૂબ-ખૂબ આભાર માન્યો. Sajit Vahora Faruk Vohra Shabbir Vahora

ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ,  આણંદ ઈનામ વિતરણ - 23.07.23like, share and subscribe our YouTube channel
01/11/2023

ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ, આણંદ
ઈનામ વિતરણ - 23.07.23
like, share and subscribe our YouTube channel

ઈનામ વિતરણ - 23.07.23

***આપણા સમાજની જનરલ મીટીંગ અને સમૂહલગ્ન નું આયોજન***તા - 07/01/2024 - રવિવાર *ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા* સમાજ તરફ થી...
28/09/2023

***આપણા સમાજની જનરલ મીટીંગ અને સમૂહલગ્ન નું આયોજન***
તા - 07/01/2024 - રવિવાર
*ઘી ચરોતર સુન્ની વહોરા મકેરીયા* સમાજ તરફ થી આપ સૌને જનરલ મીટીંગ તથા સમૂહ લગ્ન સમારંભ માં ભાગ લેવા તથા પધારવા ભાવભીનું આમંત્રણ.
આપના સહકારની અપેક્ષા સહ - ટીમ મકેરીયા સમાજ, આણંદ
🔷સ્થળ - *આનંદ પાર્ટી પ્લોટ, અબ્દુલ્લા મસ્જિદ સામે, સામરખા ચોકડી, આણંદ *

Town Hall 23.7.23  # 1
16/08/2023

Town Hall 23.7.23 # 1

Town Hall - 23.7.23  # 2
16/08/2023

Town Hall - 23.7.23 # 2

Town Hall 23.7.23  # 3
16/08/2023

Town Hall 23.7.23 # 3

અસ્સલામુઅલયકુમવરહમતુલ્લાહી વબરકાતુહ 💐💐💐💐મકેરીયા સમાજના ઇનામ વિતરણ અને કારકિર્દી માર્ગદર્શન પોગ્રામ માં આપ બધા કુટુંબીજનો...
22/07/2023

અસ્સલામુઅલયકુમવરહમતુલ્લાહી વબરકાતુહ
💐💐💐💐મકેરીયા સમાજના ઇનામ વિતરણ અને કારકિર્દી માર્ગદર્શન પોગ્રામ માં આપ બધા કુટુંબીજનોને હાર્દિક આમંત્રણ 💐💐💐💐💐

તારીખ - 23/07/2023

Shabbir Vahora Sajit Vahora Faruk Vohra

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Makeriya Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Makeriya Samaj:

Share

Category