Karamsad Anand Fire & Emergency Service

Karamsad Anand Fire & Emergency Service FIRE & EMERGENCY SERVICE

આજરોજ તા:20/08/2026 ના બપોરે 15:00 કલાકે કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા IDMC લિમિટેડ યુનિટ 2 વિઠ્ઠલ ઉદ્યોગ નગર  GIDC માં...
21/08/2026

આજરોજ તા:20/08/2026 ના બપોરે 15:00 કલાકે કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા IDMC લિમિટેડ યુનિટ 2 વિઠ્ઠલ ઉદ્યોગ નગર GIDC માં ફાયર અવેરનેશ ટ્રેનિંગ કરવામાં આવેલ. જ્યાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની આગેવાની મા સબ ફાયર ઓફિસર વિશાલ સિંહ ડોડ.અબ્દુલભાઈ ભથાણિયા, ફાયરમેન અજીત બારિયા. વનરાજ ડામોર ફાયર ડ્રાઇવર. મહાવીર સિંહ દ્વારા અંદાજીત 150 જેટલા કંપની ના અધિકારીઓ તથા કર્મચારીઓ ને પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની પદ્ધતિઓ, તેમજ ફાયર અગ્નિશામક યંત્ર નો ઉપયોગ અને રેસક્યુ કઈ રીતે કરવુ તથા આગ લાગે ત્યારે શુ કરવું બિલ્ડિંગ માં લગાવેલ ફિક્સ ફાયર સિસ્ટમ ની સંપૂર્ણ માહિતી આપેલ. તેમજ પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ સમજૂતી આપી માહિતગાર કરવામાં આવેલ.

24/07/2026

આજ રોજ બપોર 3/40 વાગેDSP ઓફિસ ની સામે ઝાડ નીચે ૨ ગાડી ફસાઈ ગયેલ છે તથા રોડ બ્લોક થયેલ છે તેવો કોલ ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ફાયર ની ટીમ જઈ ને ઝાડ કાપી ને ગાડી બહાર કાઢી ને રસ્તો ખુલ્લો કરી આપેલ. તેમાં કોઈ પણ જાત ની જાનહાનિ થયેલ નથી.

23/07/2026

આજરોજ તા:22/07/2026 ના સાંજે ૦૪:૦૦ કલાકે કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ગુજરાત ૩૦ બટાલિયન NCC એકેડમી નાવલી માં ફાયર અવેરનેશ ટ્રેનિંગ કરવામાં આવેલ. જ્યાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ સબ ફાયર ઓફિસર હિંમતભાઈ ભૂરિયા અબ્દુલભાઈ ભથાણિયા, ફાયરમેન સતીશ બામણીયા ફાયર ડ્રાઈવર મહાવીરસિંહ તથા ૦૨-ટ્રેની સ્ટાફ દ્વારા ૪૦૦ જેટલા NCC Cadets તથા ૩૦-કર્મચારીઓ ને પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની પદ્ધતિઓ, તેમજ ફાયર અગ્નિશામક યંત્ર નો ઉપયોગ અને રેસક્યુ કઈ રીતે કરવુ તથા આગ લાગે ત્યારે શુ કરવું બિલ્ડિંગ માં લગાવેલ ફિક્સ ફાયર સિસ્ટમ ની સંપૂર્ણ માહિતી આપેલ. તેમજ પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ સમજૂતી આપી માહિતગાર કરવામાં આવેલ

તા:16/07/2026 ના રોજ સવાર ના 09:20 કલાકે એ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ના કન્ટોર્લ રૂમ માં કોલ મળેલ કે વલાસણ ...
16/07/2026

તા:16/07/2026 ના રોજ સવાર ના 09:20 કલાકે એ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ના કન્ટોર્લ રૂમ માં કોલ મળેલ કે વલાસણ ગામ માં રોહિતવાસ ભવાન પોળ માં આવેલ મકાન માં આગ લાગેલ તેઓ કોલ મળતા ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ કરમસદ આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ મિનિ ફાયર ફાઈટર સાથે ફાયર ડ્રાઇવર: મહેશ સિંધા ,લીડિંગ ફાયરમેન: હિતેશ વસાવા , ફાયરમેન: બ્રિજેશ બારોટ ,ટ્રેની સ્ટાફ:2 આ સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ બુજાવેલ છે.જેમાં સપૂર્ણ કામગીરી દરમયાન કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થયેલ નથી.

મકાન માલિક નું નામ:- હસમુખભાઈ રમણભાઈ મકવાણા

રહેવાસી:- વલાસણ

આજ રોજ તા:14/07/2026 ના વહેલી સવારે 05:55AM કલાકે 112 માંથી કોલ મળતા કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂ...
16/07/2026

આજ રોજ તા:14/07/2026 ના વહેલી સવારે 05:55AM કલાકે 112 માંથી કોલ મળતા કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ કે GIDC GMM ની સામે,સોજીત્રા રોડ,ક્રિષ્ના પેકેજ લાકડાના પીઠા માં આગ લાગેલ છે તેવો કોલ મળતા જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની માર્ગદર્શન મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ ફાયર ફાઇટર સાથે ફાયર ડ્રાઈવર:- અવિનાશ પરમાર લીડિંગ ફાયરમેનt:-જયેશ ઠાકોર, લીડિંગ ફાયરમેન:-સહાદેવ સિંહ રાઠોડ ફાયરમેન :- પ્રવિણ પરમાર, નરેશ ચરપોટ, કૌશિક દેવધા, વનરાજ ડામોર સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણી નો મારો ચલાવી આગ બુજાવી આપેલ.જેમાં સમગ્ર ઘટના દરમ્યાન કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થયેલ નથી.

આજરોજ તા: 13/7/2026 ને બપોર 1:11કલાકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ  જનતા સર્કલ...
16/07/2026

આજરોજ તા: 13/7/2026 ને બપોર 1:11કલાકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ જનતા સર્કલ પાસે હ્યુન્ડાઈ શોરૂમ ની બાજુ માં ધ હબ કોમ્પલેક્ષ ના બીજા ફ્લોર પર દેવમુદ્રા પ્રિન્ટિંગ પ્રેસ ઓફીસ ના એસી માં આકસ્મિત આગ લાગેલ જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ મીની ફાયટર સાથે. સબ ફાયર ઓફિસર. વિશાલસિંહ ડોડ,ફાયર ડ્રાઈવર મહાવીરસિંહ ફાયર ડ્રાઈવર.હિતેન ઠાકોર. લીડિંગ ફાયરમેન.હિતેશ વસાવા.લીડિંગ ફાયરમેન કૃષ્ણરાજસિંહ રાઉલજી.ફાયર મેન. વિરમદેવ સોલંકી.ફાયર મેન.બ્રિજેશ બારોટ. ફાયર મેન.મિતુલ પરમાર. ફાયરમેન.વનરાજ ડામોર.સ્ટાફ તુરતજ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જ્યાં સંપૂર્ણ ઘટના દરમ્યાન કોઈ જાનહાની થયેલ નથી.

આજ રોજ તા:04/06/2026 ના રોજ 101 માંથી કોલ મળતા કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ના કન્ટોર્લ રૂમ માં કોલ મળેલ કે સં...
05/06/2026

આજ રોજ તા:04/06/2026 ના રોજ 101 માંથી કોલ મળતા કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ના કન્ટોર્લ રૂમ માં કોલ મળેલ કે સંદેશર ગામ(કરમસદ પાસે આવેલ) ના કંકુડી વિસ્તાર માં આવેલ એક મકાન માં આગ લાગેલ અને મકાન માં એક બાળકી ફસાયેલ છે. તેઓ કોલ મળતા ફાયર ઓફિસર ધર્મેશ ગોર ના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ ફાયર ડ્રાઇવર: અવિનાશ પરમાર,મહેશ સિંધા, સબ ફાયર ઓફિસર: વિશાલસિંહ ડોડ , અબ્દુલભાઈ ભથાણિયા , લીડિંગ ફાયરમેન: સહદેવસિંહ રાઠોડ, ફાયરમેન: ક્રિષ્ણરાજસિંહ રાઉલજી, મિતુલ પરમાર,પરીમલ, બ્રિજેશ, અજીત, ટ્રેની સ્ટાફ:૩ આ સહિત ની ટીમ 2 ફાયર ફાઇટર સાથે ફાયર બ્રિગેડ ની ટીમ રવાના થઈ. ફાયર બ્રિગેડ ની ટીમ પોહચ્યા પેહલા ગ્રામ જનો દ્વારા દીવાલ તોડી બાળકી ને બચાવી લીધેલ અને ફાયર ફાઇટર દ્વારા 1 કલાક ની ભારે જેહમદ બાદ આગ બુજાવેલ છે.જેમાં સપૂર્ણ કામગીરી દરમયાન કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થયેલ નથી.

REPUBLIC DAY 2026
26/01/2026

REPUBLIC DAY 2026

આજરોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના નાના ભૂલકાઓએ કરમસદ આણંદ ફાયર બ્રિગેડ ની મુલાકાત લીધેલ.
16/12/2025

આજરોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના નાના ભૂલકાઓએ કરમસદ આણંદ ફાયર બ્રિગેડ ની મુલાકાત લીધેલ.

Address

Anand Fire Brigade, Opp. Baliyadev Temple, Sardar Gunj
Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Karamsad Anand Fire & Emergency Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category